Latest Gujarat, National and International News
ગાંધીનગર શહેરમાં આજરોજ ભારે ઉકળાટ વર્તાતો હતો. ત્યારે 3:30 વાગ્યાના સુમારે વરસાદ તૂટી પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે કોમર્શીયલ વિસ્તારો સે-11 થી લઈને વાહનો તથા ઝાડવા વરસાદના પાણીથી ચક-ચકાચક થઈ ગયા હતા.
Your email address will not be published. Required fields are marked *
Comment
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.