અમદાવાદ
ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસાન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ક જન ક૨ે વિભાગના (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સધન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો / ઈસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી.એક્ટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સધન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાંઆવેલ છે. જે અંતર્ગત આજ તા. ૨૮/૦૭/૨૦૨૩ ના રોજ અત્રેના સો.વે.મે. વિભાગ ઉત્તર કીના ભાગ રૂપે કુલ ૨ પ૨ જેટલાં પશ્ચિમઝોન દ્વારા ઉપરોકટ કાર્યવાહીના ભાગ રૂપે કુલ : ૫૨ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૩૩નોટીસો ઈશ્યુ કરી, ૫.૫ ક્રિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂ|. ૫૪,૫૦૦ દંડ વસુલ કરવામાંઆવેલ છે. તેમજ સો.વે.મે. નાં નિયમોનાં ઉલ્લંઘન બદલ નીચે મુજબ નાં એકમ ને સીલ કરેલ છે.શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતાં તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના મદાહેતુસર આગામી દિવસોમાં પણ અ.મ્યુ.કો. દ્વારા સખત પગલાં લેવાનીકામગીરી કરવામાં આવનાર છે.