સ્ટોકમાર્કેટના આ શેર 7 દિવસમાં ડબલ થઈ ગયો, બેંક આઠ વર્ષે ડબલ આપે આ શેર 7 દિવસમાં ડબલ

Spread the love

Flat U.S. Stock Market Saved by Slew of Positive Corporate News

કોરોનાવાયરસની મહામારી અને દેશે નહીં પણ વર્લ્ડનું ઇકોનોમિક્ ઉપર અસર થઇ છે, ત્યારે 2 મહિના લોકડાઉનની સ્થિતિમાં ઘણા જ શેરોના ભાવ તળિયે આવી ગયા હતા ત્યારે ઘણા એવા શેરો છે કે 2 મહિનામાં ડબલ નફો સાથે ગ્રાહકને તગડા કરી દીધા છે ત્યારે આવો જ એક શેર જેણે 7 દિવસના સ્ટોક એક્સચેન્જના દિવસોમાં ડબલ ભાવ આપ્યો છે ત્યારે બેંક પણ આઠ વર્ષ ડબલ નથી આપતી ત્યારે આ બુલીશ શેર જેનું નામ ખાદીમ (Khadim)છે તેણે અગાઉ ઈશ્યૂ આવ્યો હતો ત્યારે મોટા પ્રીમિયમથી આ શેર આપ્યો હતો પણ બે મહિનાના લોકડાઉનમાં અને ખાસ 29 મે 2020 ના રોજ ખાદીમનો ભાવ 77=20 પૈસા બંધ ભાવ હતો અને NSEમાં 78=05 પૈસા, ત્યારે સાત દિવસના સેટલમેન્ટમાં આ શેર 177 ભાવ જઈને આવ્યો હતો હાલમાં આજે 146=25 ની સેલર સર્કિટ લાગી છે ત્યારે સાત દિવસમાં રોકાણ કરનારને ભાવમાં ડબલ ઉપરાંતની ચાંદી થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com