મિત્રો આજના સમયની અંદર વાત કરવામાં આવે તો લોકો નાની નાની વાતોમાં ખૂબ જ વધારે ગુસ્સે ભરાઈ જતા હોય છે અને ઘણી વખત સાવ એટલે સાવ નાની અને મામૂલી વાતમાં ઘણીવાર લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે અત્યારે એક કાળજુ ધ્રુજાવી નાખે તેવી ઘટના આજે આપણી સામે આવી રહી છે. અત્યારે ખૂબ જ ગુસ્સાવાળા પતિએ ગુસ્સામાં આવીને પોતાની જ પત્નીની સાથે કંઈક એવી ઘટના કરી નાખી હતી કે પત્નીને ખૂબ જ ખરાબ મોત મળ્યું હતું.
મિત્રો જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે પરિવારના લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને આખરે ખૂબ જ નાનકડી એવી વાતની અંદર પતિ ખૂબ જ ગુસ્સે ભરાઈને પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. મિત્રો જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે લોકોને વિશ્વાસ પણ થતો હતો નહીં. ઘટના વિશે વાત કરવામાં આવે તો, વૃંદાવન બાળક ની અંદર રહેતા એક પરિવારમાં આ પ્રકારની ઘટના બની હતી તેના મોભી અમનભાઈ અને તેના પત્ની મોનાબેન અને તેના બંને દીકરાનો પણ સમાવેશ થાય છે
ખાસ વાત તો એ છે કે અમન ભાઈ નો સ્વભાવ પણ ખૂબ જ વધારે ગુસ્સાવાળો હતો અને નાની નાની વાતોમાં ખૂબ જ વધારે ગુસ્સો કરતા હતા. તેમજ સાવ નાનકડી વાતમાં પણ ખૂબ જ વધારે ગુસ્સો કરતા હતા અને ઘણી વખત પોતાના બાળકોને પણ માર્કેટ કરતા હતા. પરિવારમાંથી કોઈ પણ લોકો ભાઈની સામે વધારે પડતું બોલવાની હિંમત કરતાં હતા અને ઘણી વખત એને સાવ ચુપચાપ બેસવા પણ દેતા હતા તેમજ એક દિવસ સવારના સમયની વાત છે
જ્યારે અમનભાઈએ પોતાની પત્નીને બંનેનું શાક ખાવા માટે પનીરનું શાક બનાવી દે એવું કહ્યું હતું અને ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્રકારનું શાક બનાવી આપ એવું કહ્યું હતું, તે જ સમયે પોતાની પત્ની મોનાબેન એ એવું કહ્યું હતું કે ઘરના ઘણા બધા કામ બાકી છે અને કપડાં ધોવાના પણ હજુ બધું બાકી છે અને ઘરની સવારની સાફ-સફાઈ પણ બાકી છે. બાળકોને પણ હજુ સ્કૂલે મુકવા જવાના પણ બાકી છે તેના માટે શાક બનાવવું શક્ય નથી.
મોનાબેને પતિને જણાવ્યું હતું કે હું બપોરે તમને શાક બનાવી દઈશ અને તમે શાંતિથી જમી લેજો. પરંતુ શરમ વગરના પતિને આ પ્રકારની વાત સમજમાં આવી નહોતી અને તેને ગુસ્સામાં ભરાઈને પોતાની જ પત્નીને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું અને પોતાની પત્નીને ઢસડીને માર મારતો હતો અને રસોડા સુધી પહોંચી ગયો હતો. તે સમયે વાત કરવામાં આવે તો હાથમાં છરી આવી જતા તેઓને પોતાની પત્નીના માથાના ભાગે અને શરીરના બીજા ભાગે પણ ચાકુ માર્યા હતા અને રસોડાની અંદર જ ખૂબ જ ઈજા પહોંચાડી હતી
મોનાબેન ના માથાના ભાગે અને શરીર ના બીજા ભાગે પણ ઘણી બધી ઈજા પહોંચી હતી અને માથા ફરેલો પતિ મોનાબેન ની આ પ્રકારની હાલત કરવાથી એક પણ વાર અચકાયો નહોતો અને વારંવાર તે છરીનાં ઘા મારતો રહ્યો હતો તેમ જ પાડોશમાં રહેતા એક વ્યક્તિને મોનાબેન ની ચીખવાનો અવાજ સંભળાયો હતો અને ઘરે આવીને જોયું ત્યારે મોનાબેનના હાથમાં છરી હતી અને તેઓ વારંવાર મોનાબેન ને મારતો હતો.
પાડોશી એ જ્યારે પણ આ પ્રકારના દ્રશ્ય જોયા હતા ત્યારે તેના પણ કાળજા ધ્રૂસી ગયા હતા અને શરૂઆતમાં તો શું કરવું તેનો વિચાર પણ આવતો નહોતો અને આ પ્રકારની ઘટનાને રોકવા માટેની હિંમત પણ ચાલતી ન હતી તેમજ જેમતેમ કરીને અમન ભાઈ ને મોનાબેન ઉપર ઘા મારતા અટકાવાયા હતા અને ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું.
તેમજ ઘરની અંદર આજે થોડા સમયમાં મોનાબેન નું મૃત્યુ થયું હતું અને આ પ્રકારની ઘટના માત્રને માત્ર 10 મિનિટની અંદર બની ગઈ હતી. જ્યારે અમન ભાઈ નો ગુસ્સો શાંત પડ્યો હતો ત્યારે તેમણે રસોડાની અંદર જઈને જોયું તો રસોડાની અંદર પોતાની જ પત્ની મોના મૃત હાલતમાં પડેલી જોવા મળી હતી અને ત્યાર પછી તેને ખૂબ જ વધારે પસ્તાવો થવા લાગ્યો હતો પરંતુ તેનાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ છે અને તેનાથી હવે કંઈ થઈ શકતું પણ નથી
મિત્રો ઘણી વખત જ્યારે માણસ ગુસ્સામાં હોય ત્યારે ખૂબ જ વધારે મોટું પગલું ભરી લેતા પણ અચકાતા હોતા નથી. અને પાછળથી ખૂબ જ વધારે પસ્તાવાનો વારો આવે છે. આદર્શમાં રહેતા લોકોએ મોનાબેન હોસ્પિટલ લઈ જવાનું વિચાર્યું હતું અને હોસ્પિટલ ની અંદર ડોક્ટરને પણ જણાવ્યું હતું કે તેના પતિએ વારંવાર પત્નીને મારવાથી તેમણે મૃત્યુ થઈ ગયું છે.
મિત્રો આ પ્રકારની ઘટના સાંભળતાની સાથે જ ડોક્ટરે પણ તાત્કાલિક ધોરણે પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને પોલીસનો કાપલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમ જ મોનાબેનની બોડી ને પોસ્ટ મોટા માટે મોકલી દેવામાં આવી હતી અને બીજી બાજુ અમન ભાઈને પણ ધરપકડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બાળકો શાળાએથી ઘરે પાછા આવ્યા ત્યારે પોતાની માતાનું મૃત્યુ ના સમાચાર મળતાની સાથે જ તેઓ પણ ભાંગી પડ્યા હતા અને ખૂબ જ રડવા લાગ્યા હતા.