AMC મેયર કિરીટ પરમાર દ્વારા અસારવા વૉર્ડમાં હયાત મેઘાણીનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના “વિસ્તૃતિકરણ”નું લોકાર્પણ 

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજ તારીખ ૦૫/૦૮/૨૦૨૩ ના રોજ સાંજે ૫ વાગે મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં મેઘાણીનગર સબ ઝોનલ ઓફીસની બાજુમાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કરવામાં આવેલ “વિસ્તૃતિકરણ” નું લોકાર્પણ મેયર તેમજ અન્ય મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આજરોજ અસારવા ખાતે મેયરના વરદ્દ હસ્તે યોજવામાં આવેલ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા,વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com