રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો

Spread the love

રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો, ત્યારે ભાજપના એસ.સી સમાજના અગ્રણી એવા ખોડીદાસ મકવાણાના જન્મદિને પોતે ઘાસચારા ની ટ્રક ઉતારી હતી ,ત્યારે કાર્યકરો, નગરસેવકો પોતે આ સેવામાં જોડાયા હતા ,જન્મદિવસની ઉજવણી ખોડીદાસે અબોલ જીવોને ચારોથી લઈને શ્વાનોને લાડુ ખવડાવતા ગાયો અને શ્વાનો એકીટસે જોઈ રહ્યા હતા, વાપરો, દીધેલું, આપેલું હું ક્યારેય ફોગટ જતું નથી, ત્યારે ખોડીદાસ સાથે તેમના ધર્મપત્ની એવા નગર સેવક મીનાબેન મકવાણા પણ સેવામાં જોડાયા હતા, ત્યારે દરેક નગરસેવક હોય કે કાર્યકર જન્મદિવસની ઉજવણી હોટલોના ખર્ચા ,કેક કાપવા કરતા અમૂલ જીવને ખવડાવીને પુણ્ય મેળવવું ,ખોડીદાસને વધારે ઉચીત લાગ્યું છે ,અબોલ જીવ થોડું બોલે છે કે મને ખાવાનું આપો? આ આપો,પેલું આપો, ત્યારે તાજો ચારો, અને લાડવા જોઈને શ્વાનો પણ પૂંછડી પટપટાવા થઈ ગયા હતા, ત્યારે ખોડીદાસ ને જન્મદિવસની દિલથી શુભેચ્છા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com