હજુ રોડ રસ્તા પર આ બોર્ડ હટાવ્યું નથી, છે ,ને તંત્રની બલીહારી, ત્યારે સરગાસણ મહાનગરપાલિકામાં ભળી ગયું તેના પણ ત્રણ વર્ષ વીતી ગયા ,પણ તંત્ર હવે મનપામાં આવી ગયું છે, તે ક્યારેય લખશે ,બાકી ઘણીવાર હદનો વિસ્તાર અને એક્સિડન્ટનો પ્રશ્ન થાય, ત્યારે ઘણાને લોચા લાપસી થઈ જાય, ત્યારે આ બોર્ડ સુધરાવો ,બાકી ચાર નગરસેવકો ચૂંટાયા છે, ત્યારે કામો તો મોટા કરો છો ,તેવી વાતો કરતા હોય ત્યારે આટલું બોર્ડ બદલાવો તો સારું બાકી ગ્રામ પંચાયત અને પંચાયતનું કાર્યાલય પણ હવે નથી રહ્યું