વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓએ સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી

Spread the love

વડોદરાની શાળાના શિક્ષક સંજય બચ્છાવે ચાલુ વર્ષે દેશની સરહદની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી રહ્યા છે. આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ અન્ય રાજ્યો અને વિદેશમાંથી જવાનોના સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા રાખડીઓ અને સંદેશાઓ આવ્યા છે. આ વખતે વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા અને જવાનો માટે રાખડીઓ મોકલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com