અચાનક ઊંટગાડી લઈને ઊંટ ભાગ્યો

Spread the love

આપણે અનેક વખત વાયરલ વીડિયો જોતા હોય છે. નાના બાળકોથી લઈને પશુ સહિતનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. ત્યારે ફરી આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં, ઊંટગાડીમાં કોઈ સારથી વગર જ ચાલી રહી છે. આ વીડિયો સુરતનો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં અચાનક ઊંટગાડી લઈને ઊંટ ભાગ્યો હતો અને તેને પકડવા માલિકે કેવી જહેમત ઉઠાવી તે ચોંકાવવા વાળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com