4babd07396c7e7eaa3a3263faa9b403c ( pdf ડાઉનલોડ કરવા બાજુમાં આપેલી લીંક ક્લિક કરો )
રાજ્યના 1179 તલાટી કમ મંત્રીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે સાગમટે બદલી કરી છે. બદલી માટેની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓર્ડર જારી કર્યા છે. મોટાભાગના તલાટી મંત્રીઓની આંતર જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં તલાટી પરીક્ષાનું રિઝર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.