ગુજરાત સરકાર ધ્વારા પ્રોપર્ટી ટેક્ષમાં 20% ની જાહેરાતનો પરિપત્ર બહાર પડતા પ્રજામાં ચર્ચાનો વિષય  

Spread the love

Median United States Property Taxes Statistics by State: States ...

રાજયમાં કોવીડ-19 મહામારીથી ઉદભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતીમાં રાજ્યના અર્થતંત્રને પુનઃવેગવંતુ કરવા માટે ગુજરાત આત્મનિર્ભર  પેકેજનો સંયુક્ત સચિવ (આનંદ ઝીઝાલા)ની સહીથી બહાર પડ્યો છે. ત્યારે આ પરિપત્રમાં 31/8/2020 સુધી પ્રોપર્ટી ટેક્સ તથા વાણિજયક ટેક્ષ ભરેલ હશે તેમણે 20% સુધીની રાહત રકમ પરત આપવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રી વિજયરૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનપટેલ ની અગાઉ કરેલી જાહેરાત બાદ આ પરિપત્ર તમામ મહાનગરપાલિકા, પાલિકાઓને મોકલવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે આ પરિપત્ર સામેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com