દેશમાં જેમ જેમ વિકાસ થયો તેમ તેમ રોડ, રસ્તા પહોળા કરવામાં આવ્યા છે, ત્યારે સીનીયર સીટીઝન અને દિવ્યાંગ જેવી વ્યક્તિઓને રોડ ક્રોસ કરવો હોય ત્યારે ખુબજ તકલીફ પડે છે, ત્યારે આજદિન સુધી કોઈ આનું સોલ્યુશન સોદધિ શક્યું નથી, ચાલવા માટે ફૂટપાથ, પણ રોડ,રસ્તા ક્રોસ કરવા માટે શું?