શૌચાલય કે ગટર? ગંદકીના બારે મેઘ ખાંગા, શૌચાલય રહીશો કઈ રીતે જાય? ખુશ્બુ કે બદબૂ GJ-18 કી?

Spread the love

GJ-18 મહાનગરપાલિકા દ્વારા અનેક શૌચાલયો બનાવ્યા છે, ત્યારે ઘણાય તો તેમાં રહેવાના રૂમ નો ઉપયોગ શરૂ કરી દીધો છે, ત્યારે દિલ્હીથી ટીમ થોડા જ દિવસોમાં આવવાની છે, ત્યારે આબરૂના ધજાગરા ઉડાડવા જેવી વાત છે, સેક્ટર- ૬નું શૌચાલયની ગટરો ઉભરાતા જાણે સાબરમતી નદીની ગંદકી બાર નીકળીને નગરજનો સુધી પહોંચી હોય તેમ રોડ, રસ્તા સુધી પાણી ફરી વળ્યા હતા, સાફ-સફાઈને નામે મીંડું ત્યારે તંત્ર દ્વારા પગારથી લઈને તમામ સગવડો કર્મચારીઓને આપવા છતાં કામ કરતાં ન હોય તેનું આ પુરાવો જાેઈ શકાય છે, ગટર ઉભરાઈ કઈ રીતે? તે પ્રશ્ન વેધક છે, સેક્ટર-૬ ના શૌચાલયના પાણી છેક રોડ રસ્તાથી લઈને સેક્ટરોમાં ફરવા શહેલગાહે નીકળ્યા હોય અને બદબું ગુજરાતની નગરજનોને આપવા નીકળ્યા હોય તેવી હાલત હતી, ત્યારે હવે આનું કાંઈક કરો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com