કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગ ઓફ ઓલ્ડ કંમ્પાઉન્ડ વોલ, શેડ એન્ડ અધર મિસેલેનીયસ વર્ક એટ પાટનગર યોજના પેટા વિભાગ-19, ચરેડી ઇન ગાંધીનગરના કામ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 72,17,625.75 રુપિયા છે.
આ ટેન્ડર માટે બાનાની રકમ 72,177.00 રુપિયા છે.ટેન્ડર ફી 2400 રુપિયા છે. તો ટેન્ડરના દસ્તાવેજો વેબસાઇટ https://tender.nprocure.com પર 8 સપ્ટેમ્બર 2023ના સાંજે 5 કલાક સુધી જોવા મળશે અને ભરી શકાશે. તો ટેન્ડર બીડ ઓપનીંગની તારીખ શક્ય હશે તો 8 સપ્ટેમ્બર 2023ના સાંજે 5.05 કલાકે કરવામાં આવશે.બાનાની રકમ, ટેન્ડર ફી અને જરુરી ડોક્યુમેન્ટ જેવા કે રજીસ્ટ્રેશનની નકલ, વેલીડ બેંક સોલવંશી સર્ટીફીકેટ, પાન નંબર, જીએસટી નંબર, વગેરે તમામ નંબર વગર તમામ દસ્તાવેજ ફરજીયાત સ્કેન કરી ટેન્ડર સાથે અચુક ડાઉનલોડીંગ કરવાના રહેશે.