પેટ્રોલ ડીઝલમાં અસહય ભાવવધારા સામે કોંગ્રેસ ધ્વારા આવેદનપત્ર

Spread the love

દેશમાં કોરોનાવાયરસ બાદ ભારે મંદી નો સામનો દેશના નાગરિકો પણ કરી રહ્યા છે. ત્યારે ફૂડઓઇલના ભાવ નીચે હોવા છતાં પ્રજાને આનો કોઈ લાભ મળતો નથી. ત્યારે 20 રૂપિયે ખરેખર પેટ્રોલ પડતર ભાવ હોવા છતાં સરકારના ટેક્સ દ્વારા ગરીબોની કમર તો તૂટી છે, પણ આના લીધે મોંઘવારી પણ બેકાબૂ બની રહી છે. ત્યારે રાજ્યમાં દરેક ઠેકાણે કોંગ્રેસ દ્વારા કલેકટર અને મામલતદારને આવેદનપત્ર મોંઘવારી સંદર્ભે આપવા સૂત્રોચાર સાથે આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે મોંઘવારીમાં NDAનું પેટ્રોલિપંપ બનાવવામાં આવ્યું હતું. જે લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com