દેશમાં કોરોના નો કહેર કે વધતો જાય છે ત્યારે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો જોવા ના મળી રહ્યો છે. ગુજરાત હાલા વા -ક કોરોના માં ચોથા ક્રમાંકે દેશમાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ર ઉદ્યોગો પર કામ કરનારા S મજૂરો જતા રહેતા સ્થિતિ વધારે રા કપરી બની છે અર્થતંત્ર માટે ચડવા ને કોઈ સંકેત હાલ જોવા રી મળતા નથી ત્યારે કોરોનાના કપરા સમયમાં દેશનું અર્થતંત્ર સ્વતંત્ર ભારતના ઇતિહાસની ગશે સૌથી મોટી મંદી જોશે પરંતુ, રી શી ભારતમાં સૌથી ખરાબ સ્થિતિ પ એમ મોદીના વતન ગુજરાતની જ થશે. ગુજરાત ધંધા-રોજગાર માટે વિદેશ અને શ્રમ માટે અન્ય રાજ્યો પર આધારિત છે. શ્રમિકો વતન પરત ફરતા હવે અર્થતંત્ર ઝડપભેર પાટે ચઢવાના કોઈ સંકેત નથી. આ વર્ષે ભારતમાં સૌથી વધુ જો કોઈ મોટા રાજ્ય નો જીડીપી દર ઘટશે તો તે ગુજરાતનો છે. ગુજરાતનો જીડીપી દર ૧૨.૪ ટકા જેટલો ઘટવાની સંભાવના છે. ગોવા બાદ ગુજરાતમાં અર્થતંત્ર સૌથી વધુ કોરોનાગ્રસ્ત થશે. માત્ર જીડીપી દર જ નહિ પરંતુ, દેશમાં સૌથી વધુ આવક પણ મહારાષ્ટ્ર બાદ ગુજરાતની જ ઘટશે. આમ ગુજરાત ડબલ ઝટકો પડશે. ભારતમાં વ્યાપ્ત કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનની નેગેટિવ અસર હવે ધીમે ધીમે સામે આવતી જાય છે. ઇન્ડિયા રેટિંગ્સ અને રિસર્ચના જણાવ્યા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ પર રોક લાગવાથી રાજ્યોની જીડીપીમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ૧૪.૩ ટકાનો ઘટાડો થશે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ જણાવ્યું હતું કે અસમ, ગોવા, ગુજરાત અને સિક્કિમ જેવા રાજ્યોમાં ડબલ ડિજિટમાં ઘટાડાની સંભાવના છે. બીજી તરફ કર્ણાટક, ઝારખંડ, તામિલનાડુ, કેરળ અને ઓડિશામાં લોકડાઉનની સૌથી વધુ અસરો જોવા મળી અહેવાલમાં જણાવાયું છે કે પાંચ મોટા રાજ્યો જ્યાં લોકડાઉનની અસર સૌથી ઓછી જોવા મળી હતી જેમાં મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.