વાદ નહીં, વિવાદ નહીં, સૌનો વિકાસ, ૨૭% અમલ બાદ ગુજરાતમાં ખુશીનો માહોલ ઃ હેમરાજભાઇ પાડલીયા
*******************************************
જયારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી ગુજરાતના છેવાડાના માણસો માટે ચિંતા કરી અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રગતિ પથ પર દોડતા કરી દીધા છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજ્ય સરકાર દ્વારા ૨૦% અનામતના નિર્ણયને શ્રી ઋષિવંશી સમાજ દ્વારા આવકાર
*******************************************
ગુજરાત ભાજપ સરકારના ૨૦% ઓબીસી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતના નિર્ણયને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનીસરકારે જાહેરાત કરી તેને શ્રી ઋષિવંશી સેવા સમાજ સંઘ ગુજરાત દ્વારા આવકારવામાં આવેલ છે. અને આનંદની લાગણી વ્યક્ત કરી છે . શ્રી હેમરાજભાઈ પાડલીયા ૠષિવંશી સમાજ ના પ્રમુખ ગુજરાત પ્રદેશ અને શ્રી ઋષિવંશી સમાજ ના આગેવાનોએ સરકારના ૨% અનામતના નિર્ણયને આવકાર્યો છે. શ્રી માષિવંશી સમાજના આગેવાન અને ભાજપ બક્ષીપંચ મોરચો સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વીનર.શ્રી હેમરાજભાઈ પાડલીયા એ ખુશીવ્યકત કરતા જણાવ્યું હતું કે ગુજરાત અનેભારતમાં ૧૪૩ જ્ઞાતિઓનો વિશાળ સમુદાયમાં ઓબીસી સમાજ છે. ઓબીસીના લોકો વસવાટ કરે છે. અનેગુજરાતમાંપણ ઓબીસીસમાજનીખૂબ જ મોટી સંખ્યામાં વસ્તી છે ૨૭% ઓબીસી અનામતનાનિર્ણયથી તાલુકાપંચાયત,જિલ્લાપંચાયત,નગરપાલિકાઓની ચૂંટણીઓ તેમજ બીજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આનાથી બક્ષીપંચ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે . ગુજરાત ભાજપ સરકારના આ નિર્ણયથી શ્રી માષિવંશી સમાજ અને બક્ષીપંચ સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને બક્ષીપંચ સમાજના લોકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ના પટેલ તેમજ પ્રદેશ યશસ્વી પ્રમુખ શ્રી સી.આર.પાટીલઅને બક્ષીપંય ના પ્રમુખ શ્રી મયંકભાઈ નાયક તથા ગુજરાત ભાજપસરકાર નો ખૂબખૂબઆભાર ને માન્યો છે.
અગાઉ બક્ષીપંચ આયોગમાં ભારે જહેમત સાથે હેમરાજ પાડલીયાથી લઇને એક ઓબીસી સમાજ જે ૨૫%ના અમલ થયો તેમાં આ ભાથીનો પણ ફાળો રહ્યો છે, ઓબીસી સમાજ માટે હરહંમેશા ચીંતા કરતી સરકાર સમક્ષ ગમે ત્યારે હેમરાજભાઇ દ્વારા રજુઆત કરી હોય તો તે રજુઆતને પ્રાધાન્ય પણ સરકાર દ્વારા અપાયું છે, આવનારા દિવસોમાં ૨૦% અમદાવાદ હવે ઓબીસી સમાજમાં નવી ક્રાંતિ અને નવા સભ્યો જે જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત, પાલીકા, મહાનગર પાલીકામાં આવશે તે ૨% અનામત સરકારે જાહેર કરી તેને આભારી હશે,