રાંધેજા ખાતે પ્લાસ્ટિક ભંગારમાં આગ લાગતા દોડાદોડી

Spread the love

આજે સવારે લાઈ બંબાની ઘંટડીઓ વાગતી વાગતી રાંધેજા પહોંચી હતી, ત્યારે સવાર સવારમાં લોકો વોકિંગમાં નીકળતા લાઈવ બંબાને જોઈને આગની દહેશત વ્યક્ત કરી હતી, ત્યારે આજે સવારે 05:15 વાગે ગારબેચ કલેક્શનના પ્લાસ્ટિક ભંગારમાં આગ લાગતા રાંધેજા ના નગરસેવક રાકેશ પટેલ દ્વારા ફોન કરીને જાણ કરી હતી, ત્યારે નગરસેવકના પુત્રની કેસર ટાઈલ્સ પેપર બ્લોક બનાવતી ફેક્ટરી બાજુમાં હોવાથી જાણ કરતા ફાયર ફાઈટર આવી ગયા હતા અને પ્લાસ્ટિક સળગે એટલે જલ્દી આગ ઓલાવવી ભારે તકલીફ ભરી થાય ત્યારે સવારે મહા મહેનતે આગ ઉપર તુરત કાબુ આવી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com