ઓબીસી 27 ટકાનો પરિપત્ર ઠરાવ થોડા દિવસમાં પસાર થશે, Gj- 18 મનપા ખાતે એપ્રિલ મહિનામાં હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા ઓબીસી મેયરની શક્યતા વધુ

Spread the love

ગુજરાતમાં ઓબીસી સમાજ માટે સરકાર દ્વારા 27% અનામત જાહેર કર્યું ,ત્યારે હજુ ઠરાવ કર્યો નથી, એટલે અત્યારે હાલ ૩૧ જિલ્લા ૨૩૧ તાલુકા પંચાયતોમાં બીજી ટર્મના OBC૧૦%પ્રમુખપદે જ રહેશે! પદપર ઓબીસી ને 27% હાલ પૂરતો ફાયદો નહીં થાય ,ત્યારે મોટાભાગની 12 સપ્ટેમ્બરના રોજ મુદત પૂર્ણ થાય છે, ત્યારે હમણાં 27% અમલની જાહેરાત બાદ હજુ પરિપત્ર ઠરાવ પણ પસાર કરવાનો બાકી છે, ત્યારે ૩૧ જિલ્લા ૨૩૧ તાલુકા પંચાયતોમાં બીજી ટર્મના OBC૧૦%પ્રમુખપદે જ રહેશે! જે હોદ્દેદારો બનવા થનગની રહ્યા હતા ,તેમની પીપૂડી વાગી જશે, તેમના મનના ઓરતા પૂરા થશે, એટલે જેસે થે ,પણ જેમની મુદત પૂર્ણ થવામાં હજુ સમય ઘણો જ બાકી છે, ત્યાં હલવાણા જેવી સ્થિતિ અને અનેક લોકોની મનની મનમાં રહી જાય તો નવાઈ નહીં

Gj- 18 મહાનગરપાલિકા ની મુદત છ મહિના બાકી છે, ત્યારે હમણાં કરેલી 27% અનામતની જાહેરાતથી બીજી નગરપાલિકા ,મહાનગરપાલિકા ,જિલ્લા પંચાયતોને ફરક નહીં પડે પણ અહીંયા ફરક પડશે, ત્યારે બે મહિનાના ગાળામાં પરિપત્ર ઠરાવ પસાર થઈ જશે, ત્યારે મેયરપદ મહિલા માટે જે જનરલ આવે છે, તે ઓબીસી રિઝર્વેશન થાય તો નવાઈ નહીં, અન્ય જિલ્લાઓની મુદત 12 તારીખે પૂર્ણ થાય છે, ત્યારે મહાનગરપાલિકા Gj- 18 હજુ સાત મહિના બાકી છે, જેથી જનરલ સીટ મહિલામાં મેયર બનવાના સપના જોતા અનેક મહિલાઓને ઠેસ વાગે તો નવાઈ નહીં ,બાકી આ મુદત 12 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હોય તો વાંધો ન આવેત, ત્યારે હાલ સુત્રો દ્વારા મળેલ માહિતીનુંસાર Gj- 18 મહાનગરપાલિકાને વાંધો આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

બોક્સ:-

જનરલ કેટેગરીમાં મહિલા મેયર બનવા અનેક મહિલાઓ થનગની રહી છે, અને એક વર્ષથી તડામાર મહેનત આદરી છે, ત્યારે 27% અનામત બાદ અને GJ- 18 મનપા ખાતે આ મુદત છ મહિના બાદ પૂર્ણ થતા 27 ટકાનો અમલ અને પરિપત્ર તથા ઠરાવ આટલા દિવસોમાં થઈ જશે, જેથી ઘણાની મનની મનમાં મેયર બનવાની ઈચ્છા રહી જાય તો નવાઈ નહીં.

Gj- 18 ખાતે એપ્રિલ મહિનામાં મુદત પૂર્ણ થાય છે, ત્યારે હજુ સાત મહિના જેટલો સમય બાકી હોય જેથી લટકણિયું ગાજર જનરલ મેયર કે ઓબીસી??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com