AMC અને સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે….જે અંતર્ગત આજરોજ સાબરમતી રીવરફ્રન્ટ ના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષના લોકાર્પણનો કાર્યક્રમ માનનીય મેયર કિરીટ પરમારના વરદ્દ હસ્તે હસ્તે રાખવામાં આવેલ.આજરોજ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રાખવામાં આવેલ માન.મેયરશ્રી ના કાર્યક્રમમાં માન.ધારાસભ્ય અમિતભાઈ શાહ, માન.ધારાસભ્યશ્રી શ્રી કૌશિકભાઈ જૈન,  મિતાલી રાજ (પૂર્વ કેપ્ટન,ભારતીય મહીલા ક્રિકેટ ટીમ),માન.ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com