ઇન્ડિયા નહીં ,ભરત એટલે ભારત જ ચાલે ,ભાજપના ભરત 108 અનેક લોકોના તારણહાર બન્યા

Spread the love

રાજ્યમાં ઘણા જ એવા કાર્યકરો, હોદ્દેદારો ,નગરસેવકો પોતે કામ કરતા હોય પણ ઘણીવાર મીડિયાની પકડથી દૂર ભાગતા હોય ,ત્યારે હમણાં માનવ મિત્ર દ્વારા અનેકવિધ બનેલ બનાવો સર્ચ કરતા એક નગર સેવકનું નામ ચર્ચાસ્પદ બન્યું ,ઉપરાંત સેવામાં ઉપસી આવ્યું છે, ત્યારે અબોલ જીવ માટે ઘાસચારો કે કે સેવા હોય ,હિન્દુત્વનો કોઈ લવજેહાદનો કિસ્સો હોય, કોઈ સુસાઇડ કરીને ગુજરી ગયું હોય તો પરિવાર માટે આશ્રય રૂપી થાંભલો એટલે ભરત 108 કહેવાય

પ્રાપ્ત વિગતો અનુસાર અનેક લવ જેહાદમાં હિન્દુત્વની દીકરીઓને પાછી લાવવા સુધી અને અનેક ના ઘર તૂટતા બચાવવામાં હરણફાળો ભારતનો રહ્યો છે ,ત્યારે હમણાં જ એક સેક્ટરમાં લવ જેહાદનો ભોગ બનેલી દીકરીને વિધર્મીની ચુનાલમાંથી છોડાવીને પરત અપાવી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં પ્રચાર બાદ ભરતભાઈએ બે દિવસ સમય કાઢીને દીકરીને સમજાવીને વિધર્મી થી દૂર કરવામાં સફળતા મેળવી હતી અને પરિવાર પણ ખુશ થયું હતું ,ત્યારે બીજો બનાવ 28 ઓગસ્ટના રોજ ઇન્દિરા નગર ખાતે આશાસ્પદ યુવાન પોતાના ઘરે આત્મહત્યા કરતા અને પગલું ફરતા 108 ની રાહ જોવે એ ઇન્ડિયા ભરત નહી ,ત્યારે પોતે પોતાની સ્વીફ્ટ ગાડીમાં નાખીને સિવિલ લઈ ગયેલા પણ સારવાર દરમિયાન યુવાન મૃત્યુ પામેલ, જેનૈ ભારોભાર ભરત ગોહિલ પોતે અફસોસ કરી રહ્યા છે ,બાકી સ્વીફ્ટ લઈને ફરનારા આ ભાજપના નગરસેવકની સ્વિફ્ટ ગાડી પરિવાર કરતાં લોકોને અને પ્રજા માટે ભારે ઉપયોગી થઈ છે.


ગઈકાલે એક આશાસ્પદ યુવાન પોતે સરકારી દવાખાના (સેક્ટર -24) ખાતે લટકી ગયેલ હોઇ, જે નગરસેવક પોતે ત્યાંથી સવારે નીકળતા અને જાણ થતા પોતે રૂબરૂ આવીને કંટ્રોલ રૂમને જાણ કરી હતી ,મૃત્યુ પામેલ યુવાન નું લાશને ઉતારવાનું કામ પણ કરેલ અને 108 શબવાહિની ને વાર લાગતા પોતે છોટે હાથી મંગાવીને સિવિલમાં બોડીનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું તથા મૃતક યુવાનની લાશને વતન પહોંચાડવા સુધીની સેવા આપનારા ભરત 108 ની સેવાને અનેક લોકોએ બિરદાવી છે.

બોક્સ :-

સેક્ટર -24 કિસાન નગર થી લઈને મોટાભાગનો આ વિસ્તાર મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ વધારે રહે છે, ત્યારે અનેક લોકોના તારણહાર ભરત 108 બન્યા છે ,એમ્બ્યુલન્સ આવે કે ના આવે પોતાની સ્વીફટ ગાડીમાં દર્દીને લઈ જાય તેવા નગરસેવક ,ભરત 108 સેવાથી લઈને હિન્દુત્વ દીકરીને લવ જે હાદમાં ફસાઈ હોય તો બહાર કાઢવા અનેક કિસ્સા જાણવા મળ્યા છે, ગાયો એવી અબોલ જીવમાં પારખવાની શક્તિ છે કે આ આપણો તારણહાર છે, એટલે ડોલવા માંડે, ઘાસચારો ખવડાવવા ગૌશાળા મનપાની જાય એટલે ગાયો ભરતના હાથે વધારે ચારો ખાતી જોવા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com