રાણીપની રત્નદીપ સોસાયટીમાંથી ત્તીનપત્તીનો જુગાર રમતા ૯ વ્યક્તિને સાધનો સહિત રૂ.૧,૨૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

શુભ રત્ન સોસાયટીની બાજુમાં આવેલ રત્નદીપ સોસાયટીના મકાન નં. ૩/૩૯ મકાન ખાતે આરોપીઓને ઝડપ્યા

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશ્રર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.ઇ. જે.એચ.સિંધવની ટીમના પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા સ્ટાફના માણસો દ્વારા જુગાર રમી રમાડતા આરોપીઓ

(૧) હાર્દિકભાઈ અરવિંદભાઈ ગજ્જર, ઉવ.૩૧, રહે. ૩/૩૯, રત્નદીપ સોસાયટી, શુભરત્ન સોસાયટીની બાજુમાં, રાણીપ, અમદાવાદ શહેર.

(૨) અનિલભાઈ રસીકભાઈ પારેખ, ઉવ.૪૧, રહે. ૨/૩૧, રત્નદીપ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર.

(૩) દીલીપભાઈ અમૃતભાઈ પંચાલ, ઉવ.૩૮, રહે. ૩/૪૫, રત્નદીપ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર.

(૪) કમલેશભાઈ નાથુભાઈ રાવ, ઉવ.૩૧, રહે. ૪/૫૯, રત્નદીપ સોસાયટી, જુનાહાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર

(૫) જીતેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ, ઉવ.૪૯, રહે. ૬/૮૪, રત્નદીપ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર. (૬) મેહુલભાઈ મહેન્દ્રભાઈ બારોટ, ઉવ.૩૭, રહે. ૩/૪૦, રત્નદીપ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર.

(૭) નિલેશભાઈ ડાહ્યાભાઈ પંચાલ, ઉવ.૪૦, રહે. ૨/૩૦, રત્નદીપ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર.

(૮) દીપેશભાઈ ચંદ્રપાલભાઈ શાહુ, ઉવ.૩૨, રહે. ૭/૧૧૧, રત્નદીપ સોસાયટી, જુના હાઉસીંગ બોર્ડ, રાણીપ, અમદાવાદ શહેર.

(૯) પ્રશાંતભાઈ મહેન્દ્રભાઈ પંચાલ, ઉવ.૩૬, રહે. ૧૫/૧૭૪, નંદનવન આવાસ યોજના ફલે, નિર્ણયનગર, અમદાવાદ શહેર.

રાણીપ વિસ્તારમાં આવેલ શુભ રત્ન સોસાયટીની બાજુમાં આવેલ રત્નદીપ સોસાયટીના મકાન નં. ૩/૩૯ મકાન ખાતે ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી હાર જીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડતા જુગાર રમાવાના સાધનો ગંજીપાના નંગ-૫૨  તથા રોકડા રૂપીયા ૩૭૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧૦ કિ.રૂ. ૮૫,૦૦૦ મળી કુલ્લે રૂ. ૧,૨૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી લઇ આરોપીઓ વિરૂધ્ધ રાણીપ પો.સ્ટે. પાર્ટ-બી ગુરનં-૧૧૧૯૧૦૦૨૨૩૦૩૧૯/૨૦૨૩ ધી જુગાર ધારા કલમ- ૪,૫ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ રાણીપ પો.સ્ટે. સોંપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com