MP ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો રિપોર્ટ કોરોનનો પોઝીટીવ આવતાં હડકંપ મચી ગયો છે. તેમણે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને એ વાતની પૃષ્ટી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, તેમણે કોરોનના લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતાં તેમણે જે સંપર્કમાં આવેલ હોય તેમણે ક્વોરોન્ટાઈન થવા અપીલ કરી છે.