શાહીબાગ પોલીસ સ્ટેશનના મારા-મારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા તેમજ અમદાવાદ વિસ્તારના પો.સ્ટે. માં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા  એસ.એ.ગોહિલ, પોલીસ ઇન્સપેકટરના માર્ગદર્શન આધારે અ.હે.કો. દશરથસિંહ માનસિંહ, બ.નં. ૮૦૮૬ નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે શાહીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૩૦૯૦૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિજયભાઇ ઉર્ફે જાડિયો જીવણભાઇ પટણી ઉ.વ. ૨૫ રહેવાસી કંભાજીની ચાલી, પટણી વાસ, લીમડા બસ સ્ટેન્ડ પાસે, ભાર્ગવ રોડ, મેઘાણીનગર, અમદાવાદ શહેર નાને તા.૧૧/૦૯/૨૦૨૩ ના કલાક ૧૩/૦૦ વાગે સી.આર.પી.સી કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) શ્રી એસ.એ.ગોહિલ,પો.ઇન્સ.(માર્ગદર્શન)

(૨) અ.હે.કો. દશરથસિંહ માનસિંહ

(૩) અ.હે.કો. અનીલ ઔચિત (બાતમી)

(૪) અ.પો.કો તરંગકુમાર રમણભાઇ (બાતમી)

(૫) અ.પો.કો સુરેન્દ્રસિંહ અમૃતસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com