મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શ્રી શિવરાજ ચૌહાણ હાલ કોરોના પોઝીટીવ હોવાથી અહી એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે અને તે પોતે હોસ્પિટલ ખંડમાંથી જ કેબીનેટની બેઠક બોલાવી હતી અને તે સમયે તેઓ હોસ્પિટલમાં તેઓ પોતાના કપડા પણ જાતે જ ધોઈ રહ્યા છે અને અહીં હોવાથી અગાઉના ઓપરેશન બાદ હું હાથની મુઠ્ઠી પણ બંધ કરી શકતો ન હતો પણ હવે હું પુરી રીતે હાથને ફેરવી શકું છું. હોસ્પિટલમાં અને ફીઝીયોથેરાપી સારવાર મળે છે. શ્રી ચૌહાણ વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ સાથે બેઠક પણ યોજી રહ્યા છે અને અનેક સરકારી કામો પૂરા કરી રહ્યા છે.