ગુજરાતમાં પેટાચૂંટાને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસને તો જેટલો વકરો એટલો નફો છે, ત્યારે કોંગ્રેસ ધ્વારા પણ સારા મજબૂત ઉમેદવારોની શોધ ચાલી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભાના આઠ બેઠકો પર આગામી સમયમાં પેટા ચૂંટણીનો જંગ જામવાનો છે આ તબક્કે દિલ્હથી રાહુલ ગાંધી (આરજી)ની ટીમના બે સભ્યોએ બનેમાને મજબૂત ઉમેદવારની શોધમા સર્વે શરૂ કર્યો છે, મારજીની ટીમના સભ્યો સચિન રાવ અને ક્રિશ્ના અલાવરી જે તે બેઠક પર મજબૂત અને લોકપ્રિય ઉમેદવારની શોધ અંગેનો સીધો રિપોર્ટ આર જી ઓફિસને કરશે તેમ કોંગ્રેસના ટોચના સૂત્રો જણાવી રહ્યા છે છેલ્લા ૧૫ દિવસમાં સાઈકમાન્ડની ટીમે બે વાર ગુજરાતના થી માથી છે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ ગદ્દારી કરી પક્ષ થી છેડો ફાડયો હતો અને ભાજપને ખોળે બેસી ગયા હતા આ ગારોને પાઠ ભણાવવા, પેટા ચૂંટણીના જંગમાં જીતવા સંઈકમાન્ડે રાજા ગરીની ટીમના સસ્પેને જ ગુજરાત મોકલ્યા છે, આ ટીમના સભ્ય સચિન રાવ કપરાડા, ડાંગ તેમજ વડોદરાની કરુજાણ બેઠક ઉપર તો બાકીની લીબડી, મોરબી સહિતની બેઠકો ઉપર કિ બ્રા અલાવરીબે ધામા નાખ્યા છે પેટા ચૂંટણી હોવાથી ભાજપના ધનબળ, બાહુનમલ, શામ-દામ-દંડ ભેદની નીતિ સામે ટક્કર આપે તેવો મજબૂત ઉમેદવાર પસંદ કરવાનું મન બનાવ્યું તેવાથી આર જી ની ટીમને કામે લગાડાઈ છે સૂત્રો કહે છે કે ર૦૧૭ની પેય ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત હતા ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી રાજીવ સાતવને સોંપાઈ હતી, એ રાજીવ સાતવ અત્યારે ગુજરાત કોંગ્રેસના નિષ્ફળ પ્રસરી મનાય છે. તે પોતે પણ જાતની શકયત વાળ મજબૂત ઉમેદવાર પસંદ માટે સ્થાનિક સંગઠન સાથે સંપર્કમાં છે
ગુજરાત કોંગ્રેસે તમામ આઠ બેઠક પર નિરીક્ષકોને જવાબદારી સોંપી છે, આ નિરીક્ષકોએ પણ જેતે બેઠકો પર પ્રવાસ કરીને માહિતી એકત્ર કરી છે, આ ઉપરાંત વર્ષ ૨૦૧૭ની ચૂંટણી વખતે કરાયેલા રિપતે વખતની સ્થિતિ , થારની ક્ષતિના બાબતને પણ ધ્યાનમાં લઈને ઉમેદવાર પર પસંદગીનો કળશ ટાર ભાજપ મોટા ભાગની બેઠક પર કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ઉતારવાની છે ત્યારે ભાજપના કાર્યકરોની નિષ્ક્રિયતાનો લાભ પણ કોંગ્રેસને મળશે તેવો આશાવાદ કોંગ્રેસને છે.