22 દિવસની મહેનત બાદ અમદાવાદનાં યુવાને ખીલ્લીથી પીએમ મોદીની તસ્વીર બનાવી

Spread the love

અમદાવાદનાં સલીમ શેખે ૩૨૦૦ સ્ક્રૂની મદદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસ બનાવ્યો છે. તેઓએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બર્થ-ડે નિમિત્તે ગિફ્ટમાં આપવા માટે એપ્રિલ મહિનામાં આ ફેસ બનાવ્યો હતો. ક્રીએટિવ વસ્તુ આપવા માગતો હોવાથી મેં ૩૨૦૦ સ્ક્રૂ દ્વારા તેમનો ચહેરો બનાવ્યો છે. આ સ્ક્રૂ સાડાત્રણ ઇંચના છે. આ ફેસ બનાવવા માટે બાવીસ દિવસ સુધી રોજ ત્રણથી ચાર કલાક હું કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com