મહાનગર પાલિકાના આ ડેપ્યુટી મેયર કોરોના વોરીયર્સ નહીં પણ આવનારી પેઢી માટે આરોગ્ય વોરીયર્સ બન્યા

Spread the love

દેશમાં કોરોના વાયરસને પગલે અનેક રાજ્યો આનાથી પ્રભાવિત થયા છે ત્યારે સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે આજે હોસ્પિટલમાં પણ જગ્યા નથી ત્યારે વર્ષોથી ગ્રીન સિટી અને ઝાડવા ની નગરી બનાવવા રોજબરોજ ઝાડવા ઉગાડીને તથા તેની તમામ ટ્રીટમેન્ટ પણ કરે તેવા કુદરતી જીવો માટે હરહંમેશ ખડેપગે રહીને દોડતા આ બેરોના વોરિયર્સ પછી આરોગ્ય વોરિયર્સ પ્રજા માટે બન્યા છે ત્યારે આ ડેપ્યુટી મેયરે પોતે કોઈ હોય કે ન હોય પોતે પાવડો, ત્રિકમ ને ઝાડવા ઉગાડવા મચી પડે ત્યારે જે શરીરમાં ઓક્સિજન અને પ્રાણવાયુ મળવો જોઈએ છે તે કુદરતી રમણીય વાતાવરણ અને આ ઝાડવા માંથી મળવાનો છે નહીં કે આજના યુગમાં દેડ મોકતી અને કોમ્પ્યુટર થકી તુરંત જ બધુ ઊભું થઈ જશે. આજે ઝાડવા નું વર્ષે જનત કરીએ ત્યારે માનવી ને છાંયડો મળે છે. અને ઝાડવા નું જતન નહીં થાય તો પતન નિશ્ચિત છે ત્યારે આ પતનને રોકવા અને આવનારી પેઢીને, પ્રજાજનો માટે આરોગ્ય વોરિયર્સ ડેપ્યુટી મેયર પોતે આજે પણ હજારો ઝાડવાં ઉગાડવા કટિબદ્ધ રહ્યાં છે.

આજે ઘણા જે લોકો વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ એ વૃક્ષને બીજા દિવસે જેવા ચકાસવા ગયા છે ખરા ત્યારે આ પ્રકૃતિ પ્રેમી એવા તેમણે ઉગાડેલા વૃક્ષોને તમામ ચકાસણી, ડૉક્ટરી, ટ્રીટમેન્ટ પણ જાતે જ કરે છે. ત્યારે ગાંધીનગરનો વિકાસ માં હજારો ઝાડવા નું નિકંદન નીકળી ગયું પણ હા કેટલા ઝાડવા કપાયા તેની સામે આ પ્રકૃતિ વોરિયર્સે ઝાડ ઉગાડવાનું ચાલુ જ રાખ્યું છે ત્યારે આ ઝાડવા આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. ઝાડવા નું જતન નહીં થાય તો પતન નક્કી જ છે. જેથી દરેક વ્યક્તિને શરીરમાં શુદ્ધ હવા, આબોહવા આ કુદરતની દેન છે જે ઝાડવા માંથી જ મળશે. ઓક્સિજન વાયુ પણ આ હવા અને ઝાડવા માંથી મળે છે. ત્યારે એસી કારમાં અને એસી ઘરમાં રહેનારા આ પ્રકૃતિ વોરિયર્સે પરસેવો પાડી રહ્યા છે. આ પરસેવાનું ફળ ગણો કે લાભ તે આવનારી પેઢીને આ પ્રકૃતિ વોરિયર્સ થકી જ મળવાનો છે ત્યારે ડેપ્યુટી મેયર તો આવનારી પેઢી માટે મથી રહ્યા છે અને તમામ નગરજનો માટે શુદ્ધ આબોહવા મળે તે ઉદેશ્યથી ઝાડવા ઉગાડીને પરસેવો પાડી રહ્યા છે તો નથી લાગતું કે એની સાથે માનવતાની મહેક અને એક મોટી ચેઇન તૈયાર કરીએ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com