દેશ અને રાજ્યમાં અમિતાભ બચ્ચનના અનેક પ્રેમીઓ છે, ત્યારે ઘણી વાર હૂબહૂ મળતા આવવા જાેઈએ ત્યારે એવા હૂબહૂ મળે એટલે ૮૦ના દાયકાથી લઈને આજની જૂની પેઢી આ એન્ગ્રી યંગ મેનને એકીટશે જાેઈ રહે, ત્યારે પરિવારમાં પોતાની દીકરી પણ છે ત્યારે હજુ હસમુખ ઉર્ફે અમિતાભની ઉંમર દેખાતી નથી બાકી સિવિલમાં અનેક દર્દીઓથી લઈને જરૂરિયાત મંદોની સેવા કરનાર હસમુખ દવે કર્મચારી છે સિવિલમાં સૌથી વધારે હસમુખ દવે ને બચ્ચન છોટે તરીકે જ લોકો ઓળખે છે સિવિલમાં કોઈનું પણ કામ પડે એટલે હસમુખને સ્મિત હર હંમેશા હસતું જ હોય બાકી હસમુખ નામ હોય, પણ ક્યારેય હસતા ન હોય, તેવા ઘણા જાેવા મળે છે, અહીંયા સેવામાં એક્કો તરીકે પ્રખ્યાત બચ્ચન છે.
ઉંમર આજે પણ દેખાતી નથી, એન્ગ્રી યંગમેન જેવા લાગતા હસમુખ દવે ને જાેવા હોય તો આરએમઓની ઓફિસ પાસે જાવ એટલે મળી આવે કા કોઈની સેવામાં દોડધામ કરતા જાેવા મળે પણ હા કોઈપણ દર્દી ઉંમરલાયક હોય અથવા ૭૦ થી ૮૦ ના દાયકામાં જન્મેલ હોય તો હસમુખ દવે ને જાેઈને ડોન પિક્ચર યાદ કરીને બચ્ચન છોટે હોય તેમ કહી દે અને ઘણીવાર બીમાર દર્દીઓ પણ હસમુખ એવા બચ્ચનને જાેઈને ૨૫% દર્દ દૂર થઈને પાવરમાં આવી જાય છે, ત્યારે મુન્નાભાઈ એમબીબીએસ એવા ડુપ્લીકેટ બચ્ચન પણ લોકોને હસાવતા જાેવા મળે છે, સિવિલમાં સમય પસાર કરવો, તકલીફવાળા દર્દીને હસાવો તો ઘણું દુખ દુર થઈ જતું હોય છે ત્યારે સિવિલમાં પ્રો બચ્ચનના છોટે બચ્ચન એવા એન્ટિક પીસ જાેઈને દર્દીઓ પણ ખુશ થઈને ચર્ચા કરતા જાેવા મળે છે.