ગુજરાતનું કહેવાતું પાટનગર જીજે 18 ખાતે નવલી નવરાત્રીમાં સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રી 2023 નું આયોજન કરેલ છે, ત્યારે સેક્ટર 11 ખાતેના વિશાળ ગરબા ગ્રાઉન્ડમાં આશરે દસ હજારથી વધારે ખેલૈયાઓ રમી શકે તેવું આયોજન સાથે અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર 101 ફૂટ ઊંચાઈ ધરાવતું મંદિર એ આકર્ષણનું મોટું કેન્દ્ર બનશે, ત્યારે કદાચ જીજે 18 ના ઇતિહાસમાં નહીં થયા હોય તેવા ગરબા થાય તો નવાઈ નહીં, ત્યારે અનેક ગરબા આયોજના દાળિયા ફૂલ થાય તો નવાઈ નહીં, ત્યારે કબાડી ગ્રુપ જોવા જઈએ તો નવા નુસખા કરવામાં પાવરધા છે, રેતીમાં પણ વહાણ ચલાવી દે, ના, ધારેલું કરી દે, તેવું કબાડી ગ્રુપ દ્વારા બનાવેલું રામ મંદિર થીમ આકર્ષણનું કેન્દ્ર બનશે
બોક્સ
10000 ખેલૈયાઓ સમાય તેવી જગ્યા, પણ આ રામ મંદિર નું થીમ જોવા જગ્યા ખૂટે તો નવાઈ નહીં, જીજે 18ના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક પબ્લિક આવે તેવી શક્યતા, ગુજરાતમાં સૌપ્રથમ હશે, ત્યારે જીજે 18 નહીં પણ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતથી અહીંયા રામ મંદિર નું થીમ જોવા ટોળા ઉમેટ નો નવાઈ નહીં, કબાડી ગ્રુપને કર દિયા કમાલ