આ વરસાદનું પાણી નથી, બે મહિનાથી ઉભરાતી ગટરના પાણીથી અડાલજ હાઇવે દુર્ગંધથી વાહન ચાલકો ત્રસ્ત

Spread the love

Gj-૧૮ જિલ્લા તાલુકા શહેરમાં રોડ રસ્તા ની હાલત હાલ કફોડી થઈ ગઈ છે, ત્યારે અડાલજ ખાતેનો વરસાદી પાણી નહીં પણ ગટરના પાણી બે મહિનાથી ફરીવળતા બારે મેઘ ખાંગા હોય અડાલજમાં તેવું લાગે, ત્યારે અડાલજપાસેના હાઇવે પર તો દુર્ગંધ અને ગટરનું પાણીથી લોકો તોબા પોકારી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુંસાર ગાંધીનગર જિલ્લાના અડાલજ ક્રોસ રોડ બ્રિજ નીચે મહારાજા હોટલથી બીએસએનએલ કચેરી તરફ જવા વાળા માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી બેક મારવાની સમસ્યા ઉભી થઇ છે. આ વિસ્તારમાં ગંદા પાણી ચોકઅપ થઇ જવાના કારણે બેક મારી રહ્યા છે. ગટરના ગંદા પાણી ઉભરાઇ રહ્યા છે. માર્ગ પાસે આવેલી ગટર ખુલ્લી હોવાના કારણે ગંદુ પાણી ઉભરાઈ જવાથી દુર્ગંધયુક્ત વાતાવરણ વચ્ચે વાહનચાલકોને અવરજવર કરવાની નોબત આવી છે.જિલ્લાના અડાલજ ખાતે માર્ગ ઉપર દુર્ગંધયુક્ત વાતાવરણ વચ્ચે વાહનચાલકોને અવરજવર કરવાની નોબત આવી છે. માર્ગની પાસે આવેલી ગટરલાઈન સમારકામના અભાવે વારંવાર ચોકઅપ થઈ જ તી હોય છે. જેના પગલે ગટરનાં ગંદા ણી બેક મારતા હોય છે. જેના પગલે આ વિસ્તારમાં અવર-જવર કરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com