ઇલેક્ટ્રીક વાહનોની ખરીદીપર કેજરીવાલ સરકારની ઓફરોથી પ્રજામાં ચર્ચાનો વિષય

Spread the love

દિલ્હી (Delhi) માં પ્રદૂષણ ઓછું કરવા માટે કેજરીવાલ (Kejriwal) સરકાર હવે ઇલેક્ટ્રોનિક વહીકલ (Electical vehiclo)માં વધારો કરી રહી છે તેનાથી સંબંધિત પોલિસીના કરાર શુક્રવારના નોટિફાય કરવામાં આવ્યા છે. પોલિસી અનુસાર કેજરીવાલ સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદી પર 30 હજારથી 2.5 લાખ રૂપિયા સુધીની ખાસ છૂટ આપી રહી છે. સાથે જ ચાર્જિંગની સુવિધા આપવા માટે દિલ્હીમાં 200 જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન પણ બાનવી રહી છે. કેરળ ઈડુક્કી જિલ્લામાં ભયંકર ભૂ ખલન, અત્યાર સુધીમાં લોકોના મોત, અનેક લોકો ગુમ દિલ્હીમાં 25 ટકા પ્રદુષણ ઓછું થયું- અરવિંદ કેજરીવાલ સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક વીડિયો કોન્ફરન્સ કરતાં કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા સરકારની પ્રાથમિકતા છે.

સરકારના સતત પ્રયત્નો ના કારણે દિલ્હીમાં 25 ટકા પ્રદૂષણ ઓછું થયું છે, પરંતુ અત્યારે તેમાં વધુ ઘટાડો લાવવાની જરૂરીયાત છે. સ્ટડીથી જાણવા મળ્યું છે કે, દિલ્હીમાં પ્રદૂષણનું એક મોટું કારણ ડીઝલ-પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે. જેમાંથી નીકળતો ધુમાડો વાતાવરણ વધુ પ્રદૂષણ ફેલાવે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનું નોટીફિકેશન જારી આ સમયે દિલ્હી સરકારે 23 વર્ષના સંશોધન બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી તૈયાર કરી છે. જેને આજે સવારે નોટિફાઇ કરવામાં આવી છે કેજરીવાલના અનુસાર આ દેશમાં સૌથી પ્રોગ્રેસિવ પોલિસી છે. તેનાથી દિલ્હીની અર્થવ્યવસ્થાને બૂસ્ટ અપ મળવા સાથે અહી પર પ્રદૂષણ ઓછું કરવામાં પણ મદદ મળશે હલ આ પોલિસી ૩ વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે ત્યારબાદ તેને રિવ્યુ કરવામાં આવશે. સુશાંત કેસ જૂઠ્ઠાણા ધજાગરા ઉડશે, સત્યની ચરો જીત, જાણો DIG ગગનદીપ ગંભીર વિશે દિલ્હીમાં 2024 સુધી 25 esi usla clxofl સંચાલિત હશે સીએમ કેજરીવાલે જણાવ્યું કે આ પોલિસીને અંજામ આપવા માટે એક સ્ટેટ ઇલેક્ટ્રિક હીકલ બોર્ડ (SEVB) બનાવવામાં આવી રહ્યું છે જેના અધ્યક્ષ પરિવહન મંત્રી હશે સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2024 સુધી દિલ્હીમાં જેટલી પણ ગાડીઓ રજિસ્ટર્ડ હોય ઓછામાં ઓછી 25 ટકા ઇલેક્ટ્રીક વ્હીકલ હોય આશા છે કે, આ સંખ્યા 5 લાથી ઓછી નહીં હોય. આ સાથે જ યુવાઓને ઇલેક્ટ્રિક હીકલ સંબંધિત ટ્રેનિંગનો પણ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે, વીજળી સંચાલિત ગાડી ખરીદવા પર 30 હજારથી 2.5 લાખનું ઇન્સેન્ટિવ મળશે. તેમણે જણાવ્યું કે, સરકાર SEVB દ્વારા એક કુંડ બનાવી દિલ્હીમાં વીજળી સંચાલિત ગાડી ખરીદનારને ઇન્સેન્ટિવ આપશે ટુ હી વાહનો પર આ ઇન્સેન્ટિવ 30 હજાર રૂપિયા સુધી કાર પર 25 લાખ રૂપિયા સુધી અને ઓટો રિક્ષા ખરીદવા પર 30 હજ હશે. આ સાથે જ કેન્દ્ર સરકારની જાહેરાત યોજના અંતર્ગત લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જૂની ગાડી ને ખરીદશે દિલ્હી સરકાર જુના વાહનો અને પરત આપવા પર દિલ્હી સરકાર સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપશે તેનાથી ઘરોની આગળથી ગંદકી સાફ થરો સાથે જ લોકોને ભંગારની સરખામણીએ જુના વાહનોની સારી કિંમત મળી શકશે. સમગ્ર દેસમાં આ પ્રકારની આ પ્રથમ યોજના કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવા પર તેમની રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણ માફ કરવામાં આવશે સાથે જ તેમની ખરીદી માટે સોફ્ટ રેટ પર લોન આપવામાં પણ આવશે દા લોકોને પ્રત્યેક કિમીના અંતરમાં વાન ચાર્જ કરવાની સુવિધા મળશે. દિલ્હીમાં 200 જગ્યાએ બનશે ચાર્જિંગ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ સુવિધા આપવા માટે સંપૂર્ણ દિલ્હીમાં 200 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે આ સ્ટેશનો ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ સુવિધા આપવા માટે સંપૂર્ણ દિલ્હીમાં 200 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે આ સ્ટેશનો બાદ લોકોને પ્રત્યેક 3 કિમીના અંતરમાં વાહન ચાર્જ કરવાની સુવિધા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com