દેશમાં પ્રાઈવેટ થી લઈને સરકારી શાળાઓમાં બાળકો ભણ્યા બાદ ટ્યુશન ક્લાસીસોની ફેશન થઈ ગઈ છે, ત્યારે આ ટ્યુશન ક્લાસીસ થકી અબજો રૂપિયાનો વેપલો છે. ત્યારે દરેક માતપિતાની બચત આ ટ્યુશન ક્લાસીસોના સંચાલકોના ગજવામાં જતી રહે છે, ત્યારે ટ્યૂશનીય માફિયાઓને નાથવા સરકાર નવા નિયમો સાથે કાયદો લાવી રહી છે. સરકારે હાલ નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી દેશમાં ચાલી રહેલા હજારો કરોડના ટયુશન કારોબાર પર આફતના વાદળો મંડરાશે નવી શિક્ષણનીતિમાં એ વાત પર જોર આપવામાં આવ્યું છે કે શાળા માં એવા વિષયો ભણાવવામાં આવે જેનાથી બાdળકોને કોચીગ કલાસ જવાની જરૂરીયાત રહેંશો નહી. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજયુકેશન એન્ડ લિસીનું બજેટ પ૯૮૪૫ કરોડ છે પ્રાઇવેટ ટયુશનનો ખર્ચ બજેટનો અડધો છે. આ રીપોર્ટ એનએસઓ દ્વારા હાલમાં જાહેર થયેલા સર્વે ઓફ એજયુકેશન ૨૦૧૭-૧૮ અને શિક્ષણ મંત્રાલય ના ડેટા પર આધારિત છે હાયર સેકન્ડરી લેવલ પર પ્રાઇવેટ કોચીંગ માટે એક વિદ્યાર્થી પર વર્ષનો અંદાજે ખર્ચ રપ૧૬ રૂપીયા છે તે ખર્ચ સેક»ડી લેવલ પર ૧૬૩૨ રૂપીયા, અપર પ્રાઇમરી માટે ૮૪પ રૂપીયા અને પ્રાઇમરી માટે પ૦ રૂપીયા છે પ્રી. પ્રાઇમરી લેવલ પર બાળકો પર અંદાજે ખર્ચ રૂ 3oo કે રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માતા-પિતા કા ચ ભારતમાં દર વર્ષે સ્કૂલ એજયુકેશનના નામ પર ૧:૯ લાખ કરોડ રૂપીયા ખર્ચ કરવામાં આવેલ છે તેમાંથી અડtal પૈસા એજયુકેશન ફીના રૂપે ખર્ચ થાય છે ૨૦ ટન અંદાજે પુસ્તકોમાં ખધીય છે અને ૧૩ ટક ભાગ પ્રાઇવેટ ટ્યુશન માં ખર્ચ થાય છે. ઉલ્લેખનીય છે કે અન્ય નેશનલ એજયુકેશનલ પોલીસીને આ પ્રકારનું ડીઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક બાળકમાં રિકલ ડેવલોપ કરવામાં આવે નહતી શિક્ષણ નીતિમો વાયદો કરવામાં આવ્યો છે કે સરકાર આ દિશામાં જીડીપીનો ૬ ટકા ખર્ચ કરશે જો કે માં પોલીસી સૌથી મોટો પડકારજનક હશે શિક્ષણને નવા પાઠ્યક્રમ અને વિચારો મુજબ તૈયાર કરવું અને બદલવું પડશે.