ચોરી થયેલ મો.સા સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ મલીક તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૧ ચિરાગ કોરડીયાની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ તરુણ દુગ્ગલની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના આસી સબ ઇન્સ્પેકટર એમ.એલ રામાણી તથા અન્ય સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન અ.પો.કો.જીતેન્દ્રસિંહ દશરથસિંહ તથા અ.પો.કો.લકધીરસિહ રતુભા તથા પો.કો.વિજયસિંહ હનુભા નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સુનિલ ઉર્ફે અન્નો સ/ઓ દિનેશભાઇ જાતે-દંતાણી ઉ.વ.૨૮ રહેવાસી,મારવાડી ચાલી ભુદરપુરા આંબાવાડી એલીસબ્રીજ અમદાવાદ શહેર મુળ-વતન-દંતાણીવાસ બહુચરમાતાના મંદિરની પાછળ કડી તા-કડી જીલ્લો- મહેસાણા નાઓના કબ્જામાંથી એક નંબર વગરની યામાહા કંપનીની RX-100 મો.સા જેનો ચે.નં-1L1-242303 જે મો.સાની હાલની અંદાજીત કિ,રૂ,૧૦,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ કાર્યવાહી કરી આજ રોજ તા- ૩૦/૦૯/૨૦૨૩ ના કલાક ૧૪/૩૦ વાગ્યે અટક કરી વાહન ચોરીનો ગુનો ડિટેક કરી સારી કામગીરી કરેલ છે.

શોધાયેલ ગુનાની વિગત-ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં- ૧૧૧૯૧૦૧૭૨૩૦૧૯૪/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચા૨ીઓ

(૧) મ.સ.ઇ.એમ.એલ.રામાણી

(૨) એ.એસ.આઇ.અજયકુમાર કનજી બ.નં-૧૩૬૬૨

(૩) અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ બ.નં-૬૨

(૪) અ.પો.કો વિજયસિંહ હનુભા બ.ન-૫૮૯૭ (૫) અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧

(૬) અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૧૦૨૬૫

(૭) અ.પો.કો લકધીરસિહ રતુભા બ.નં-૧૦૩૩૪ (૮) અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ ૮૭૨૮ (૯) અ.પો.કો.મનુભાઇ વલુભાઇ બ.નં-૩૦૮૭

(૧૦) અ.પો.કો.મુળુભાઇ વેજાભાઇ બ.નં.-૧૦૦૭૭

(૧૧) અ.પો.કો.અજુમઅલી ઇસબઅલી ૩૯૯૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com