કોરોનાની મહામારી ને કારણે અમદાવાદ સુરત વડોદરા ભાવનગર અને હવે રાજકોટમાં કહેર મચાવ્યો છે સૌરાષ્ટ્રનું હબ ગણાતું હવે કોરોના નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં રોજબરોજ ૯૦ જેટલા આંકડો આવી રહ્યો છે ત્યારે હવે રાજકોટ દ્વારા ગુજરાતમાં ચોથા ક્રમાંકે આવી ગયું છે.
રાજકોટ માટે ફરી આજે દુખદ અને ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, હાલનાં સમયે તો કોરોના જ સૌથી વધુ દુખદ સમાચાર આપી રહી છે, ત્યારે આ દુખદ સમાચાર પણ કોરોનાં સંદÊાં સેનતેરારી કે મજુર ચ= ફક્ત દુખદ નટ્ટી સાથે સાથે ચિત જનક અને ભયાવહ પણ છે. જી હા રાજકોટમાં કોરોના થી વધુ 11 દર્દીના મોત નીપજ્યાની વિગતો સામે આવી રહી છે રાજકોટમાં પાછલા 24 કલાકમાં 11 દર્દીનાં મોત થતાં તંત્ર સફળ જ્ઞફળ થઇ ગયું છે અને બીજી રીતે કહેવામાં આવે તો કોરોનાનાં સામે સતર્ક અને સાબદુ થઈ ગયું છે. ઉલ્લેખનીષ દો કે રોટમાં બેરોન કેસોમાં સતત વરસેફરોને ના કારણે મરણ જનાર લોકોનાં આંકડામાં પણ રોજ રોજ વધારો જોવામાં આવી રહ્યો છે. કોરોનાના કહેરને કારણે શહેરના લોકો ભયના ઓથાર નીચે જોવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કદાચ આ જ કારણોને લઈને ગઈકાલે આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજકોટની મુદતાં કાત લીધી હતી.