દરીયાપુર મનપસંદ જીમખાનાના સંચાલક ગામાભાઈ પટેલ મેમ્બરો સાથે જીમખાનાની આડમાં જુગાર રમતાં કુલ ૨૭ જુગારીઓને જુગાર રમવાના સાધનો સહિત રૂ.૨,૦૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર, તથા નાયબ પોલીસ કમિશ્રર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ. જે.એચ.સિંધવની ટીમના પો.સ.ઇ. બી.યુ.સુરીમાં સ્ટાફના માણસો સાથે પ્રોહી. જુગારની ડ્રાઈવ અનુસંધાને તા.૦૧/૧૦/૨૦૨૩ ના રોજ અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.સ.ઈ. શ્રી બી.યુ.મુરીમા નાઓને બાતમી હકીકત મળેલ કે, ગોવિંદભાઈ ઉર્ફે ગામાભાઇ ખોડીદાસ પટેલ રહે. ૩૩૪૫૧ મોટાવાઘજીપુરા દરીયાપુર અમદાવાદ શહેર નાઓ પોતાના કબ્જા ભોગવટાની મોટા વાઘજીપુરા, રેવા ભુવન ખાતેની મનપસંદ જીમખાનાના બીજા માળે જીમખાનાના મેમ્બરોને પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બોલાવી ગંજીપાના વડે મેરેજ ગેમનો પોઈન્ટ ઉપર હારજીતનો જુગાર રમાડી પોતાના માણસો મારફતે નાળ ઉઘરાવે છે, અને હાલમાં પ્રવૃતિ ચાલુમાં છે.” જે ચોક્કસ બાતમી હકીકત આધારે રેઈડનું આયોજન કરી પો.ઈન્સ. શ્રી જે.એચ.સિંધવ તથા પો.સ.ઈ. બી.યુ.મુરીમા અને ટીમના માણસોએ દરીયાપુર મનપસંદ જીમખાનાના બીજા માળે રેઈડ કરી મેરેજ ગેમની “૨” પોઈન્ટની હારજીત ઉપર નાળ ઉઘરાવી જુગાર રમી રમાડતાં જુગાર રમાવાના સાધનો તથા ખેલીઓના અંગજડતીમાંથી મળેલ ગંજીપાના કેટ નંગ-૯ તથા ટેબલ નીચેથી મળેલ ગંજીપાનાની કેટ નંગ-૩૯ જે તમામની કિ.રૂ. ૦૦/૦૦ તથા મેરેજ હારજીતના પોઈન્ટ લખેલ ત્રણેય ટેબલના કાગળો નંગ- ૩૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા તમામની અંગજડતીમાંથી મળી આવેલ રોકડા રૂપીયા ૫૪,૬૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨૦ કિ.રૂ. ૧,૫૩,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨,૦૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ આરોપીઓ વિરૂધ્ધ અત્રેના ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ-બી ગુરનં- ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૬૧/૨૦૨૩ ધી જુગાર ધારા કલમ- ૪,૫ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઈ. બી.યુ.મુરીમા નાઓ સોંપતા તેઓ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓ

1. ગોવિંદભાઈ ઉર્ફે ગામાભાઈ ખોડીદાસ પટેલ ઉવ.૫૩ રહે, ૩૩૪૫/૧ મોટાવાઘજીપુરા દરીયાપુર અમદાવાદ શહેર

2. દિનેશભાઈ પ્રેમજીભાઈ પટેલ ઉવ.૪૪ રહે, રેવા ભુવન, મનપસંદ જીમખાના મોટાવાઘજીપુરા, દરીયાપુર અમદાવાદ શહેર મુળ વતન. ગામ. પુનાલી તા.જી. ડુંગરપુર રાજસ્થાન

3. મહેબુબભાઈ યાકુબભાઈ બધુવાલા (છીપા) ઉવ.૬૫ રહે, કડવાશેરી પોળ, કોટની રાંગ, આસ્ટોડીયા દરવાજા જમાલપુર અમદાવાદ શહેર

4. પ્રદીપ રસીકલાલ શાહ ઉવ.૬૩ રહે, ઈ/૨૧૨ રિયલ પાર્ક, વૈશાલી ટેનામેન્ટ, ન્યુ વાસણા, અમદાવાદ શહેર મુળ વતન. કડવામતીની શેરી, ટાવર પાસે, રાધનપુર જી. પાટણ

5. જગદીશચંદ્ર ચતુરભાઈ પટેલ ઉવ.પપ રહે, ગામ. પીઠાઈ પિતેશ્વરી સોસાયટી,ભાથીજી મંદિર પાસે, તા.કઠલાલ જી. ખેડા

6. અલ્તાફખાન ઉસ્માનખાન પઠાણ ઉવ.૪૦ રહે, સીમજી ભાગલ, નાનુ શેખવાડુ મહુધા જી. ખેડા

7. ભરતભાઈ દેવરાજભાઈ સુથાર ઉવ.૪૪ રહે, સેક્ટર-૩ ચાણક્યપુરી ઘાટલોડીયા અમદાવાદ શહેર

8. નવનીતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉવ.૫૬ રહે, બંગલા નં-૧૬ મંગલપાર્ક સોસાયટી, પોસ્ટ ઓફિસ પાસે, અમરાઈવાડી, અમદાવાદ શહેર

9.સુરેશભાઈ ચમનલાલ ગણાત્રા ઉવ.૫૩ રહે. વાવન સોસાયટી, દેરાસર ચોક પાસે,સુરેન્દ્રનગર

10. શંકરલાલ માધુજી કલાલ ઉવ.૪૮ રહે, બાબુભાઈની ચાલી, મોહનનગર, વાળીનાથ ચોક, મેમનગર અમદાવાદ શહેર મુળ વતન ગામ, ભબરાણા તા. સલુમ્બર જી, ઉદેપુર રાજસ્થાન

11. દિલીપ જ્યંતીલાલ શાહ ઉવ.૫૯ રહે, ૯૬૪, દેસાઈની પોળ, એશીયન હાઈસ્કુલ સામે, સરસપુર ચાર રસ્તા, સરસપુર અમદાવાદ શહેર

12. ભાર્ગવ રાજેન્દ્રભાઈ પટેલ ઉવ.૩૬ રહે, ૨૪ જય સોમનાથ સોસાયટી, ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ શહેર

13.હુસેન જક્કીઉદ્દીન રામપુરવાલા ઉવ.૭૦ રહે, મેઈન બજાર, સંતરામપુર જી.મહિસાગર 14. કરણસિંહ અજીતસિંહ સીસોદીયા ઉવ.૩૮ રહે, ગામ,ચંડીસર તા, ધોળકા જી,અમદાવાદ

15. કેતન ગોવિંદભાઈ પારેખ ઉવ.૫૬ રહે, નવોવાસ પંચાલવાસની બાજુમાં સાણંદ ગામ જી. અમદાવાદ

16. ભાઈલાલભાઈ ધનજીભાઈ પટેલ ઉવ.૫૧ રહે, સી/૯૧, કુલવાડી સોસાયટી,મહાદેવનગર વસ્ત્રાલ અમદાવાદ શહેર

17. જહાંગીર નજીરભાઈ શેખ ઉવ.૪૮ રહે, એ/૧૦ સુહાન કોમ્પલેક્ષ, રોયલ અકબરટાવરની સામે, જુહાપુરા – સરખેજ રોડ, વેજલપુર અમદાવાદ શહેર

18. અમજદખાન સાદુલ્લાખાન પઠાણ ઉવ.૪૭ રહે, કેસરગંજ, આબુ રોડ, રાજાકોટીનીસામે, આબુ જી. સિરોહી રાજસ્થાન 19. સંદીપ કુલદીપભાઈ ચૌધરી ઉવ.૨૮ રહે, ડી/૬ હરીૐ એપાર્ટમેન્ટ, અક્ષર હોસ્પિટલપાસે, વેજલપુર બસ સ્ટોપ પાસે, વેજલપુર અમદાવાદ શહેર

20. ધર્મેન્દ્ર હેમચંદ્રભાઈ ઠાકોર ઉવ.૪૫ રહે, ૫૨/૫૭૦ બોમ્બે હાઉસીંગ, સરસપુર અમદાવાદ શહેર

21. અનિલ અશોકભાઈ રાઠોડ ઉવ.૩૯ રહે, ૧૦, વિશ્વકર્મા સોસાયટી, ધોબી ઘાટ ચાર રસ્તા, દુધેશ્વર રોડ, શાહપુર દરવાજા બહાર શાહપુર અમદાવાદ શહેર

22. નવઘણભાઈ પ્રહલાદજી ઠાકોર ઉવ.૩૭ રહે, નવો ઠાકોરવાસ મેલડીમાતાના મંદિર પાસે, ગામ. તેલાવ તા. સાણંદ જી. અમદાવાદ

23. રાજેશ ચંદુભાઈ પટેલ ઉવ. ૪૧ રહે, ૪૦ યોગેશ્વરપાર્ક સાસાયટી, સ્વામિનારાયણમંદિર બાજુમાં, બાવળા જી. અમદાવાદ શહેર

24. રમણજી ઘેલાજી ચૌહાણ ઉવ.૫૭ રહે, ૧, દેવા-આર્ય બંગ્લોઝ, ઉમા પાર્ટ પ્લોટ પાસે, મોટેરા અમદાવાદ શહેર

25.ગાંગજીભાઈ કોદરભાઈ પટેલ ઉવ. ૪૬ રહે, ગોપાલનગર વિભાગ-૨ રબારીવાસ,લોયેલા સ્કુલન પાછળ, મેમનગર અમદાવાદ શહેર મુળ ગામ, ધતાના તા. આસપુરજી.ડુંગરપુર રાજસ્થાન

26. યુસુફખાન ઉર્ફે લપલપ ખુદાદાદખાન પઠાણ ઉવ.૬૨ રહે, ૧૫૭૭, બૈયતુલ ઝોહરા મંજીલ, ચુંડીઓળ, પીલી હવેલી પાસે, ત્રણ દરવાજા અમદાવાદ શહેર 27. ગીરીશભાઈ બચુભાઈ પટેલ ઉવ.૫૧ રહે, ૩૨, રઘુવીરપાર્ક, નિકોલ ગામ રોડ,ઉત્તમનગરની પાસે, ઠક્કરનગર અમદાવાદ શહેર

આરોપીનું પુર્વ ગુનાહિત ઈતિહાસ:-

ગોવિંદભાઈ ઉર્ફે ગામાભાઈ ખોડીદાસને અગાઉ બે વર્ષ પહેલાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જુગાર ધારા કલમ ૪ ૫ મુજબ પકડી દરીયાપુર પો.સ્ટે. સોંપેલ તથા અગાઉ પી.સી.બી. અમદાવાદ શહેરએ રેઈડ કરી જુગાર ધારાનો ગુનો દરીયાપુર પો.સ્ટે. દાખલ કરી સોંપેલ હતો.

યુસુફખાન ઉર્ફે લપલપ ખુદાદાદખાન પઠાણ અગાઉ કારંજ પો.સ્ટે. માં જુગારના ગુનાઓમાં પકડાયેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com