ગાંધીનગર GJ-1 એટલે ગુજરાતનું સૌથી મોટું શહેર કહેવાય, મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે ત્યારે અહીંયા તો રોટલો ઓટલો અને ચોટલો પણ મળી જાય, અમદાવાદ એ તમામને સમાવી લીધા છે, ત્યારે વિકાસ થયો નગરસેવકોની સંખ્યા પણ વધી પણ કામ કરવામાં આવતું એવું તંત્ર સાથે નગર સેવકો પણ કામ કરતા નથી, એના આ પુરાવા જોઈ શકાય છે, ત્યારે દસ દિવસથી પડેલો ભુવો અને ટ્રાફિકજામ થતું હોવા છતાં તંત્ર જાગતું નથી ફક્તમોટા બોર્ડ સાવધાનીના લગાવીને જતું રહે.
પ્રાપ્ત વિગતોનું અનુસાર વોર્ડમાં આવેલ ચમનપુરા થી ઓમ નગર જવાના પોપટરામ આત્મારામ લાલની ચાલીમાં કેમ પર્સ ઉપર છે, કોર્ડન કરવામાં આવેલ છે, જેથી એક તારક રસ્તો બંધ થઈ ગયેલ છે, અને બાજુનો ટ્રાફિક એક બાજુથી નીકળે છે, જે વન વે કહી શકાય ત્યારે એક વરસાદી ઝાટલું આવતા કામ બંધ કરેલ છે, જે સત્વરે ચાલુ કરાવવા અને રસ્તો બંને બાજુ શરૂ થઈ જાય તે માટે પ્રવિણસિંહ દરબાર દ્વારા મ્યુ.કમિશનરને જાણ કરી છે, ત્યારે તેમાં બહુ દુરાજુ ભગતું નથી ત્યારે કોઈ દુર્ઘટના જવાબદારી કોની