રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે રાજસ્થાનના 15 ધારાસભ્યોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. જે ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. તેમાં ભાજપના 12 અને અપક્ષના ત્રણ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હાલ ગાંધીનગર અને હિંમતનગરના રિસોર્ટમાં આ તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. 13 ઓગસ્ટ સુધી ધારાસભ્યો ગુજરાત રાખવામાં આવશે અને તમામ ધારાસભ્યોને સોમનાથ પણ લઈ જવારો.