દૂધ દહી અને પનીર જેવી વસ્તુઓમાં મોટા ભાગે જોઇએ તો ભેળસેળ પકડાઈ જતી હોય છે જો કે, હવે બટાટ જેવી મહત્વપૂર્ણ શા કક્ષામાં પણ ભેળસેળની ખબર આવતા લોકો હેરાન થઈ ગયા છે મેળસેળવાળી શાકભાજી ખાતા લોકોના શરીરમાં ગંભીર બીમારી થઈ શકે છે.
હકીકતમાં જોઈએ તો, સીમેન્ટ અને ખાસ રંગની માદીના પાણીમાં બટાટાને નાખીને રાખી મુકવામાં આવે છે જેમાં જૂના બટાટાને સખી થોડા સમય માટે પલ્લાળી રાખવામાં આવે છે. ત્યાર બાદ બટાટાને બહાર કાઢી સુકવવા માટે રાખવામાં આવે છે. જેનાથી બને છે એવું કે તેના કારણે બટાકા પર હલકા પીળા રંગનું પડ ચડી જાય છે જેનાથી બટાટાની ઉપરની છાલ નવા બટાટાની માફક આરામથી નિકળી જાય છે. વેપારીઓ આ બટાટાને પહાડી બટાટા ગણાતી ધૂમ વેચાણ કરી રહ્યા છે ફળ, શાકભાજી અને અન્ય ફળોમાં પણ આવો ગંદો ખેલ ખેલા તો હોય છે અને લોકોનાં સ્વાથ્ય સાથે ચેડાં થાય છે જેમાં મીણબત્તી, ગ્રીસ અથવા અન્ય કોઈ તૈલી પ્રવાહી ઘરા કપડાથી શાકભાજીને પસવાથી શાકામાજી ચમકીલા બને છે જ્યારે અન્ય શાકભાજી માં લીલા રંગમાં ડુબાડીને વેચવામાં આવે છે. ગ્રાહકો પણ તેને સારી શાકભાજી સમજીને લઈ આવતા હોય છે. જો કે, આ પ્રકારની શાકભાજી ખાવાથી ગંભીર પ્રકારના રોગ થઈ શકે છે.