કોંગ્રેસના MLA નાં PA વંડી ઠેકીને ભાજપના MLA ની વંડીમાં, હવે એક મહિનામાં વંડો ઠેકીને પાછા કોંગ્રેસના MLAની ટુલ્લરમાં,

Spread the love

દેશમાં પક્ષ બદલવો એ રાજકારણમાં નવું નથી, ત્યારે ગુજરાતમાં ૧૮૨ ધારાસભ્યો છે, ૧૫ થી ૨૦ વર્ષનો રેકોર્ડ તપાસવામાં આવે તો અને કોંગ્રેસના ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપમાં ગયા અને કેબિનેટ મંત્રીથી લઈને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ બન્યા છે, કોઈ રાજ્યસભામાં સાંસદ તો કોઈ ચેરમેન સુધીની સફર કરી છે, ત્યારે ઉદાહરણઅને દાખલા આપીએ તો અનેકગણી સંખ્યા છે, ત્યારે હવે ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્યના પી.એ વંડી ઠેકીને ભાજપના mla ની વંડીમાં જતા રહ્યા, પણ એક મહિનામાં પાછા આવ્યા અને હવે ભાજપની વંડી નહીં પણ વંડો ઠેકીને પાછા કોંગ્રેસના એમએલએ ને ત્યાં પાછા ફર્યા,
ભાગ્યું તો યે ભરૂચ તેમ કોંગ્રેસના MLA ને જાેરકા ઝટકા ધીરે સે એક મહિના પહેલા લાગ્યો હશે, કારણ કે પીએને ઉપાડી લીધા કે પછી વંડી ઠેકીને પોતાની રીતે ગયા, આ પ્રશ્નો લોકોમાં સહેજે પૂછાતો હોય છે, ત્યારે એક મહિનો ભાજપના mla પાસે કામ કર્યા બાદ હવે કોંગ્રેસના mla ને ત્યાં પીએ પરત ફર્યા ત્યારે હવે ઝટકો ભાજપના એમ.એલ.એ ને પણ લાગ્યો હશે, કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોમાંથી ખૂબ જ ઓછા કોંગ્રેસમાં પાછા ફર્યા છે, ત્યારે pa પાછા ફરતા કોંગ્રેસના એમએલએ ના મિત્રો કાર્યકરો તમામમાં ખુશી વ્યાપી ગઈ હતી, હા આ pa કામમાં એક્કો હતા. કામ જાેઈને જ ઉપાડી લીધા પણ હવે pa ને ખબર પડી કે આપણા mla જુના અને પુરાના ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ગોલ્ડ જ છે, સોનાને ક્યાંથી લાગે કાટ ત્યારે હવે pa ને ખ્યાલ આવ્યો કે જૂના mla ની પહોંચ લઈને કેટલા કામોમાં માસ્ટરી છે, તોય કંઈ વાંધો નહીં તમામે દિલથી પીએને વધાવી લીધા છે, બાકી વરઘોડો કાઢીને ખરેખર તેડવા જવાય કારણ કે અનેક mla ભાજપમાં ગયા બાદ પાછા વર્ષો પછી પણ નથી ફર્યા, તો pa શોર્ટકટ રસ્તે એક મહિનામાં પાછા આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો,

બોક્સ:-
Pa ને હવે ખ્યાલ આવ્યો કે આપણા mla પણ ગોલ્ડ જ છે, ૨૪ કેરેટ સોનું ત્યારે એક મહિનામાં પાછા આવતા અનેક મતદારો કાર્યકરો મિત્રોએ માનભેર પીએને વધાવી લીધા, હા ભાજપમાંથી કોંગ્રેસમાં અનેક mla ગયા અને પાછા પણ ફર્યા નથી ત્યારે એક મહિનામાં pa ફર્યા એ રેકોર્ડ કહેવાય કોંગ્રેસના mla ની ટુલ્લરમાં પાછા ફરતા ચર્ચાનો વિષય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com