કુડાસણ ખાતે ગાયે નવ યુવાનને ભેટું મારતા જીવન મરણ વચ્ચે ઝુલા ખાતો યુવાન? એક્ટીવાનો ભુક્કો બોલાવી દીધો,

Spread the love

ગુજરાત દરેક શહેરમાં ઢોરોને ખુલ્લા રાત્રે મૂકી દેતા ઘણીવાર લોકોને જાનથી હાથ ધોવા પડે છે, ત્યારે કુડાસણ ગામનો યુવાન હાલ રાધે હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, અને હાલ સિરિયસ છે, ત્યારે ગાયે ભેટું મારતા એકટીવા ને તો ભુક્કો કરી નાખ્યો છે, ત્યારે ટ્ઠષ્ઠંૈદૃટ્ઠ જાેઈને આ હાલત એકટીવાની હોય તો યુવાનની શું સ્થિતિ હશે? ત્યારે ભાજપની ફાયર બ્રાન્ડ મહિલા કાર્યકર જે ૧૦ વર્ષથી કામ કરે છે, તેને પોતાના ભત્રીજા ને ગાય ભેટું મારતા જે સ્થિતિ થઈ અને ભાજપના હોદ્દેદારોને ફોન કરીને કાર્યવાહી કરવાનું કહેતા જણાવેલ કે, રૂબરૂ ઓફિસે આવીને રજૂઆત કરશો, ત્યારે ભાજપના જુના કાર્યકરના ફોનની પીપૂડી ના વાગે તો શું મતદારો અને સામાન્ય નાગરિકની વાગશે ખરી?
પ્રાપ્ત વિગતો અનુસાર કુડાસણ ખાતેના અક્ષત હેવન ખાતે રહેતા દેવ ચેતનભાઇ પટેલ પોતે કુડાસણ ખાતે પાર્લર ચલાવે છે, ત્યારે રાત્રે દુકાનની વસ્તી કરીને ઘરે આવતા હતા ત્યારે ઘર પાસે એવા અક્ષતહેવન ખાતે ગાય ભેટું મારતા એકટીવાનો તો ભુક્કો બોલાઈ ગયો હતો અને દેવ પટેલને ઉલાળી દીધો હતો, ત્યારે રાત્રિના નવ વાગ્યા ની આસપાસ બનેલ બનાવમાં એકટીવા તો ભૂકો થઈ ગયો છે, ત્યારે ગાય દ્વારા જે દેવને ઉલાળ્યો તેમાં હાલ તેની હાલત ખૂબ જ નાજુક છે, ત્યારે જીવન મરણ વચ્ચે આ યુવાન હાલ કુડાસણ ખાતે રાધે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે ભાજપના કાર્યકર મહિલા એવા બેલાબેન (ફાયર બ્રાન્ડ) પોતે હોદ્દેદારોને ફોન કરીને આ જાણકારી આપીને ગાયો પકડવા ઝુંબેશ તેજ કરવા રજૂઆત ફોનમાં કરી હતી, ત્યારે હોદ્દેદારો દ્વારા જણાવેલ કે કાર્યાલય મળીને રજૂઆત કરશો ત્યારે ભાજપના ૧૦ વર્ષ જૂની મહિલા કાર્યકરની પીપૂડી ન વાગતા આખરે મહિલાએ ભારે ગુસ્સો ઠાલવ્યો હતો ત્યારે હાલ આ યુવાન રાધે પ્રાઇવેટ હોસ્પિટલ કુડાસણ ખાતે સારવાર હેઠળ છે ત્યારે હવે ગાયો પકડવા માટેની ઝુંબેશ તેજ બનાવી પણ જરૂરી છે, કાર્યકરોના યોગ્ય કામો અને તાજી બનેલી ઘટના બાદ જાે ર્નિણય ન લેવામાં આવે તો શું કરવાનું? તેવું બેલા બેને નિશાસો નાખ્યો હતો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com