ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 74માં સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ની ઉપસ્થિતિમાં યોજાઇ

Spread the love

ગાંધીનગર કમલમ (કોબા) ખાતે આજ રોજ નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ની ઉપસ્થિતિમાં 74 માં સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખે ધ્વજ ને સલામી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રદેશ કક્ષાના હોદેદારો, સભ્યો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com