ખુલ્લી કારમાં કિસ, યુઝર્સએ કહ્યું, પ્રેમના દેખાડા ન હોય રોમાન્સ કરવો હોય તો કોઈ હોટલમાં કરો

Spread the love

જાહેરમાં બાઈક રોમાન્સના તો ઘણા વીડિયો જોયા છે પરંતુ હવે કપલની કારની છત પર રોમાન્સનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના તેલંગાણાના હૈદરાબાદની છે. હૈદરાબાદના અહીં પીવી નરસિમ્હા રાવ એક્સપ્રેસ વે પર એક કપલ ચાલતા દોડતી કારની છત પર ખુલ્લેઆમ કિસ કરતું જોવા મળ્યું છે.કપલની આવી અશોભનીય હરકતને કારણે આજુબાજુમાંથી પસાર થતી ગાડીવાળાને બહું શરમમાં મૂકાવું પડ્યું હતું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની છત પર એક છોકરી અને છોકરો એકબીજા સાથે રોમાન્સ કરી રહ્યા છે. લોકો તેમને જોઈ રહ્યા છે તેની ચિંતા કર્યા વગર તેઓ ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી રહ્યા છે. આ ઘટનાને ત્યાંથી પસાર થતા અનેક લોકોએ જોઈ હતી. દંપતીની કાર પાછળના ડ્રાઇવરે આ ઘટનાને તેના મોબાઇલમાં કેદ કરી લીધી હતી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ઈન્ટરનેટ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. લોકોને લાગી રહ્યું છે જાહેરમાં આવી રીતે પ્રેમના દેખાડા ન કરવા જોઈએ. તેમને રોમાન્સ કરવો હોય તો કોઈ હોટલમાં કે કારમાં કરવો જોઈએ. જાહેરમાં દોડતી કારમાં રોમાન્સ ન થઈ શકે કારણ કે તેને લીધે બીજા લોકોને અશોભનીય સ્થિતિમાં મૂકાવું પડે છે. તેનો વિચાર કરવો જોઈએ તાજેતરમાં પણ બાઈક રોમાન્સના ઘણા વીડિયો સામે આવી ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com