સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઇનોમાં ઉભુ નહિ રહેવું પડે, આઠ બારી ખોલવામાં આવી

Spread the love

બ્લૉક A માં કેસ વિન્ડો હતી તે શિફ્ટ કરીને બ્લૉક A ની સામે બહાર ની બાજુ મેઈન ગેટ પાસે દર્દીઓને કેસ કઢાવવા આઠ બારી ખોલવામાં આવી

અમદાવાદ

સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દર્દીઓ ને અગવડ ન પડે તે માટે જ્યાં દર્દીઓને કેસ કઢાવવા બ્લૉક A માં કેસ વિન્ડો હતી તે શિફ્ટ કરીને બ્લૉક A ની સામે (બહાર ની બાજુ)મેઈન ગેટ પાસે મહિલાઓ, પુરુષો, વિકલાંગ, સીનીયર સિટીઝન દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઇનોમાં ઉભુ રહેવું પડતું હતું તે પ્રશ્નનાં નિરાકરણ માટે આઠ કેસ બારી ખોલવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રોગચાળાની સીઝન ચાલી રહી છે ત્યારે રોજ નાં ૧૫૦૦ થી ૧૮૦૦ નવા તથા જુના કેસ આવી રહ્યાં છે ત્યારે આ સગવડ કરવાથી દર્દી ઓને રાહત મળી રહેશે દાખલ દર્દીઓને બ્લૉક A માંથી જ કેસ હાલ માં કાઢવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com