શહેરમાં નવરાત્રીની મૌસમ ખીલી છે, ત્યારે મોટી નવરાત્રીના આયોજનમાં રાજકીય વ્યક્તિઓની સંખ્યા વધારે છે, ત્યારે સેક્ટર-૫ ખાતે ના મહાકાળી મંદિર પાસેના ગરબામાં ભારે ભીડ જામી રહી છે, ત્યારે આજરોજ ટપ્પુ એવા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાભાઈ તથા દયાભાભીનો પોયરો ટપ્પુ પધારતા લોકો જાેવા અને પોઝ લેવા ધમાધમ કરી હતી, ત્યારે સ્ટેજ ઉપર ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, નગરસેવક કૈલાસબેન સુતરીયા, સોનાલીબેન પટેલ, શૈલાબેન ત્રિવેદી, છાયાબેન ત્રિવેદી (પોટલીબાઈ) હમણાં નવનિયુક્ત થયેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી ત્રિવેદી, ભાજપના પૂર્વ હોદ્દેદાર ઉરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ:-
તારક મહેતાના જેઠાલાલ દયાભાભીનો પોયરો ટપ્પુ પધારતા રહીશો પોઝ લેવા ધક્કા મૂકી કરી હતી, ટપ્પુએ ગરબા પણ ગાયા હતા,