ગુજરાતના જંગલમાતાના કર્મચારી 3 લાપતા થયેલ હતા, ત્યારે પોરબંદરમાં બરડા ડુંગરમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુમ થવાના સમાચારમાં સગણ ફોરેસ્ટ ગાર્ડ અને તેના શિક્ષક પતિ અને બના એક રોજમદાર બરડા ડુંગર માં થી ગુમ થઈ ગયા હતા. હાલમાં ત્રણેયના મૃતદેણે રામય સંજોગોમાં મળી આવ્યા છે, બરડા ડુંગરમાં આવેલ કોઠવાળા નેસ નy) * ત્રણેયના મૃતદેહૈ મળી આવ્યા છે સલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોસ્ટમોર્ટમ બાદ મન્યુના કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે બરડા ડુંગરના વન વિભાગમાં એક મહિલા કર્મચારી સહિત ૩ કર્મચારીઓ ગુમ થવાની માહિતી સામે ખાવી. બનાવની વિગત એવી છે કે ગોટાણા નજીકના કુંડ પાસેથી ત્રણેય કર્મચારી ગુમ થયાની પ્રાથમિક માહિતી સામે આવી આ ત્રણેય કર્મચારીઓ ગઈકાલે સાંજથી ગુમ થયા હોવાની માહિતી મળી છે. વળી, ડુંગરના રસ્તા પરથી તેમની ગાડી પર્ણ મળી બા વી કે વનવિભાગ અને પોલિસ દ્વારા બા કર્મચારીઓની શોધખોળ ચાલુ છે, તેઓ ગઈ કાલ સાંજની ગોઢાણા પાસેથી કુ$ ન9 ક થી સંપર્કવિહોણા થઈ ગયા છે પોલીસે બનાવની જાણ થતાં જ વન વિભાગ સાથે મળીને જંગલના વિસ્તારોમાં તેમની શોધખોળ હાથ ધરાઈ રહી છે. મળતી માહિતી મુજબ વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટગાર્ડ, તેમના પતિ અને દ્વિ વિભાગની એક રોજમદાર કર્મચારી ગઈકાલે બપોરે બરડા ડુંગરના જંગલમાં ગયા હતા અને અત્યારે 24 કલા ક થી પણ વધુ સમયથી ગુમ છે. વળી, ગુમ મહિલા કર્મચારી સગર્ભા છે વન વિભાગ, એલસીબી એસઓજી ટુકડીઓ દ્વારા સ્થાનિક લોકો તેમજ ગુમ કર્મચારી મોબાઈલ ફોન અને વાયરલેસ વોકીદી કી દ્વારા સમાન 1પાસ હાથ ધરાઈ રહી છે.