ગુજરાતમાં હાલ નવરાત્રિની સિઝન પૂરજાેશમાં ચાલુ છે, કોરોનાની મહામારી બાદ પબ્લિકની સ્પ્રિંગ ઉછળી છે, ત્યારે ગુજરાતમાં વેપલા ગરબા થી લઈને આયોજકો દ્વારા જે ગરબા અને ખર્ચ ધૂમ થાય છે, તેમાં મોટા નેતાઓ મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ પણ આમંત્રણ આપે છે, એટલે દોડી જતા હોય છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા, અમિત કાકા, હર્ષભાઈ કોઈકવાર શેરી ગરબાઓમાં નિસ્વાર્થ થતા ગરબામાં પણ પધારો તમને ટ્રિપલ વેઇટેજ મળશે, લાખો લોકો અહીંયા ગરબા ગાવા અને જાેવા આવે છે, ત્યારે ગુજરાતમાં લોક ફાળો દ્વારા જે ગરબા યોજાય છે, તેમાં હાજરી આપો તો સરકારનો વેઈટેજ સ્પ્રિંગની જેમ ઉછળશે,
ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ પ્રથમવાર ગરબા આયોજકોને અને ત્યાં અને નવરાત્રીમાં આટલી ભીડ જાેવા મળી છે ત્યારે વેપલા ગરબા જ્યાં પાર્ટી પ્લોટોમાં કોમર્શિયલ જે ગરબાઓ થાય છે, ત્યાં નાનો માણસ ગરબા ગાવા અને જાેવા જઈ શકતો નથી, બધી જ જગ્યાએ કોમર્શિયલ પાસ સિસ્ટમ, ત્યારે ગરબા ગાવા અને જાેવા વાળા વર્ગની સંખ્યા મોટી ભાતીગળ ગરબા થી લઈને શેરી ગરબામાં જાેવા મળી રહી છે, મોંઘવારીમાં મોંઘા પાસ ડીલેટ શેરી ગરબા સિલેક્ટ હોય ત્યારે નાનો અને મધ્યમ વર્ગ અહીંયા જાેવા મળે છે, ત્યારે મોટા નેતાઓને માન સન્માનસાથે બોલાવવા છતાં હાજરી આપતા નથી, ત્યારે મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ મંત્રી, ગૃહ મંત્રી થી લઈને તમામ મંત્રીમંડળ, પ્રદેશના હોદ્દેદારોએ નાના ભાતીગળ ગરબા અને શેરી ગરબાઓમાં આમંત્રણ હોય તો જવાનો આગ્રહ રાખશો તો વેઇટેજ ટ્રીપલ જેટલો સરકારનો વધશે કોઈક વાર તો આવો દાદા અમારા દ્વારે ત્યારે વીઆઈપી કલ્ચરલ બાદ મધ્યમ વર્ગના કલ્ચર ઉપર અને તેમના ભાતીગળ શેરી ગરબા માં ફોક્સ કરો જુઓ કેવું માન પાન અને જલસો થઈ જાય એકવાર પધારોતેવી અનેક લાખો મધ્યમ વર્ગનીપબ્લિક ની ડિમાન્ડ..
બોક્સ
વીઆઈપી કલ્ચર અને મોંઘા પાસ ખરીદીથી દૂર રહીને ગરીબ મધ્યમ વર્ગ ભાતીગળ શેરી ગરબા તરફ મોટું પ્રાણ મોટા ગજાનાં નેતાઓ મુખ્યમંત્રી ગરબામાં હાજરી આપે છે તો એકવાર મધ્યમ વર્ગના ગરબા એવા શેરી ગરબામાં પધારો પછી જુઓ ટ્રીપલ વેઇટેજ પબ્લિકનું મળશે
પાંચ દિવસ નોરતાના પૂર્ણ થયા બાદ આજે છઠ્ઠું નોરતું છતાં મોટા ભાગના નેતાઓ વીઆઈપી કલ્ચરલ એવા વેપલા ગરબામાં હાજરી તો ગુજરાતના ભાતીગળ અને શેરી ગરબામાં હાજરી આપો. મધ્યમ વર્ગની લાગણીસભર માગણી એકવાર પધારો, જુઓ સરકારનું વેઇટેજ કેટલું વધે છે, માન,પાન,યસ આ બધું શેરી ગરબામાં જ મળશે, નોટ સ્વાર્થ, ઓન્લી નિસ્વાર્થ ગરબા,