આપણી મિત્રતા ખાસ, ના માંગો બાપા ગરબા નાં પાસ, gj૧૮ ખાતે કોણે ખરીદ્યાં પાસ, મારે એનું સન્માન કરવું છે, પાસ નો ફોન આવે અને પૂછો કેટલા જોઈએ તો કહે ૧૦,૧૨ કરી આપજો અને કહે કે મારી પાસે ૪ પાસ પડ્યા છે, તો ચાલશે, આ gj ૧૮ ની ચાલાકી, ગરબા આયોજકો થી લઈને સભ્યો પણ પાસ નાં ત્રાસ થી ભાગતા ફરે છે, આયોજકને પણ કમાવા દો, બધું મફત જોઈએ,૧૦ પાસ હોય અને ૨ ખૂટતા હોય તો ૨ પાસ પણ મફતના ગોતે,૨૦ થી ૪૦ લાખ ની ગાડી, ગળામાં ૫ તોલાની ચેઈન,૧ કરોડના બંગલામાં રહેતા હોય, તો પણ ખૂટતી ટિકિટ નાં નાણાં નાં ખર્ચે, આયોજકો નાં થાળીના લાડવા મોટા લાગે, ૮૦થી ૮૫ ટકા પબ્લિક મફતિયા પાસ ગોતતા આયોજકો નફો કમાસે કે ખાયા પિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારાના , મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, ધારાસભ્ય, શહેર પ્રમુખ, પૂર્વ મેયર, પૂર્વ mla pan પાસ થી ત્રસ્ત, પ્રજાનાં કામો નાં ફોન બંધ, પાસ માટે નાં ફોન , અનેક હોદેદારો પરેશાન, બાકી gj૧૮ ખાતે કોઈએ પાસ ગરબાના ખરીદેલા હોય તો સન્માન કરવાનું છે, કોઈ હોય તો જણાવશો,😂😃🙋♂️☝️✍️🙏😅😅😂😃😂😃☝️☝️🙋♂️