Gj 18 શહેરમાં જયેશ જોરદારના જલેબી-ફાફડાએ ધૂમ મચાવી, અપના હાથ જયેશનાથ

Spread the love

ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે રોડ રસ્તે પંડાલો લાગી ગયા હોય તેમ ફાફડા ના રાફડા લાગી ગયા છે ત્યારે શહેરમાં ટેસ્ટ ફૂલ અને ક્વોલિટીમાં જયેશ જોરદારના જલેબી ફાફડાએ ધૂમ મચાવી છે પ્રથમ ફિલ્ડિંગમાં પ્રજાને ટેસ્ટમાં બેસ્ટ નો ખિતાબ જીત્યો હોય તેમ જયેશ જોરદારના ફાફડાએ ધૂમ મચાવી છે ત્યારે સેક્ટર 28 ગાર્ડન પાસેના કેપિટલ કાફે બહાર, સેક્ટર 11, સેક્ટર 5b થી લઈને અનેક જગ્યાએ બ્રાન્ચો ખોલીને વ્યાજબી ભાવથી લઈને ટેસ્ટફૂલમાં બેસ સાથે પબ્લિકે જયેશ જોરદારના ફાફડા વખાણીયા હતા. ત્યારે ઘણીવાર કારીગરો રજા ઉપર હોય અને ના મળે તો અપના હાથ જયેશ નાથ કરવું પડે. ત્યારે ભાજપ શહેરનાં કોષાધ્યક્ષ તરીકે સેવા આપતા જયેશ જોરદારનાં જલેબી ફાફડા વખણાયા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com