છેલ્લા અઢી વર્ષથી ખૂનના ગુન્હામાં પેરોલ જમ્પ કાચા કામના કેદીને ઝડપતી અમદાવાદ ગ્રામ્ય, પેરોલ ફર્લો સ્કોડ/એલ.સી.બી.

Spread the love

આરોપી ભાવુભા ઉર્ફે ટીકુભા કનુભા ઝાલા

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.  આર.બી.રાઠોડ એ નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે HC રાજુજી ઠાકોર તથા PC અનોપસિંહ સોલંકીને મળેલ સંયુક્ત બાતમી આધારે પો.સ.ઇ. આર.બી.રાઠોડ તથા પેરોલ ફર્લો સ્કોડ ની ટીમે ફતેપુરા ગામ તા.દેત્રોજ ખાતે વોચ ગોઠવી પેરોલ જમ્પ કાચા કામના કેદી નં.૦૬/૨૦૨૧, ભાવુભા ઉર્ફે ટીકુભા કનુભા ઝાલા રહે. ફતેપુરા તા.દેત્રોજ જી.અમદાવાદને ઝડપી પાડી મહેસાણા જીલ્લા જેલ ખાતે મોકલી આપતી પેરોલ ફર્લો સ્કોડ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એન.કરમટીયા, પો.સબ.ઇન્સ.શ્રી આર.બી.રાઠોડ, ASI જયદિપસિંહ વાઘેલા, HC રાજુજી ઠાકોર, HC ઇસ્માઇલબેગ મિરઝા, HC હિમાંશુ પરમાર, HC કુલદિપસિંહ ચૌહાણ, PC ચમનભાઇ જાદવ, PC અનુપસિંહ સોલંકી વિગેરે નાઓ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com